SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ જ0 યથા. તુજ ગુણગણમાં રઘુપતિ, દૂષણ લેશ ન કોય; આમાં અા ગઢનાર છે. કાંઈ અલંકારના વિપરીત ભા . વમાં અલંકારાન્તર થાય છે. યથા. ચંચલ નિર્લજ નિર્દયી, જૂઠ કપટનું ધામ; હેય ભલે પણ છે ચતુર, માનહરણ ઘનશ્યામ આહીં નાયિકાના પ્રતિકૂલ ચંચલતા, નિર્લજજતા, નિર્દયતા, જૂઠ, કપટરૂપ નાયકના દોષસમુદાયમાં માનભેચને પાયમાં ચતુર એ એક ગુણ લેશરૂપ હેવાથી શ યાર છે. આચાર્યદંડી પરમતથી આ પ્રમાણે લખે છે – लेशमके विदुनिन्दां स्तुतिं वा लेशतः कृताम् ॥ લેશથી કરેલી નિન્દાને અથવા લેશથી કરેલી સ્તુતિને એ અર્થાત્ કેઈ ન કહે છે. અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે – लेशो लेशेन निर्भिन्नवस्तुरूपनिगृहनम् ।। લેશથી અર્થાત્ અલ્પતાથી નિર્ભિન્ન અર્થાત પ્રકટ થએલ વસ્તુના રૂપનું નિગહન અર્થાત્ છુપાવવું એ અલંકાર છે. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – दोषस्य यो गुणीभावो दोषीभावो गुणस्य यः स लेशः स्यात्ततो नान्या व्याजस्तुतिरपीष्यते । જે દોષનું ગુણ થઈ જવું અને જે ગુણને દોષ થઈ જ એ દેશ થશે. વ્યાજસ્તુતિ પણ આથી અન્ય નથી. ચન્દ્રાલેકાર આ પ્રમાણે લખે છે – लेशः स्याहोषगुणयोगुणदोषत्वकल्पनम् ।। દેષમાં ગુણતાની કલ્પના અને ગુણમાં દેષતાની કલ્પના એ જ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy