________________
જ
યથા. છે સમદ્રષ્ટિ શંભુ આ, મહિપર મહિપ અનંત,
અહીં શંભુથી રૂપક કરનાર કવિએ સમદ્રષ્ટિરૂપ નરેન્દ્રની અધિકતા બતાવી છે, કેમકે શંભુ વિષમદ્રષ્ટિ છે. એના લલાટમાં તૃતીય લેચન છે. વિષમદ્રષ્ટિ દેષ અને સમાનદ્રષ્ટિ ગુણ છે, એથી આ અધિક રૂપક છે. ન્યૂનરૂપકનું ઉદાહરણ આ પ્રમાણે આપે છે –
યથા. છે બ્રા મુખ ચાર વિણ, અવનિપર નૃપ આપ; આહીં બ્રહ્માથી રૂપક કરનાર કવિએ ચાર મુખહીનતારૂપ રાજાની ન્યૂનતા કહી છે, એથી આ ન્યૂનરૂપક છે. ભરતભગવાન આ પ્રમાણે લખે છે –
स्वविकल्पैर्विरचितं तुल्यावयवलक्षणम् ।
किंचित्सादृश्यसंपन्नं यद्रूपं रूपकं तु तत् ॥ પિતાના વિકપિથી બનાવેલ તુલ્ય અવયના ચિન્હવાળા અને કિચિત્ સાદગ્ધ કરીને જે રૂપ તે છે.
યથા,
પદ્માનને નીલોત્પલે, નયન હંસ રવ વેણ
પરસ્પરે વાપીસ્ત્રીયે, કહે સુણે દિનરેન.
આમાં વાપીઓને સ્ત્રીરૂપ કહેલ છે. એ વાપીએ વાસ્તવમાં શ્રીઓ નથી પણ કવિએ પિતાની કલ્પનાથી બનાવી છે. અને વાપીઓ પા, નીલેમ્પલ અને હંસરવ વડે કરીને સ્ત્રીઓનાં મુખ, નેત્ર અને ૨વના સમાન ચિન્હોવાની છે અને વાપીઓ સ્ત્રીઓના સંપૂર્ણ સાદૃશ્યયુક્ત નથી. કિન્તુ કિંચિત્માદશ્યયુક્ત છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે –
उपमानेन यत्तत्त्वमुपमेयस्य रूप्यते ।
गुणानां समतां द्रष्टा रूपकं नाम तद्विदुः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com