________________
૪૩૮
અર્થાત ઓળખાણ કરાવવાવાળી મેાહારમાં પેાતાનું નામ અથવા ચિહ્ન હોય છે. જેથી પત્ર ઉપર લાગેલ મેહેાર દેખતાંજ એ પત્રને વાંચતાં પહેલાં પરિજ્ઞાન થાય છે કે આ પત્ર અમુકના છે. આ લાક મુદ્રાન્યાયથી ધારીએ આ અલંકારના અંગીકાર કરેલ છે. જ્યાં મુદ્રાન્યાયથી વર્ણન કરવામાં આવે એ મુદ્દા અહંશા છે.
કાવ્યશાસ્ત્ર.
યથા.
તુજ ચરણા દાની દિસે, માન સરાવર તાત; મન મરાલ આ માહરા, ચાહ કરે દિનરાત.
દ્વાહા છંદના પ્રસ્તારમાં એક માલ જાતિ પણ છે. જેમાં ચાદ ગુરૂ અને વીશ લઘુ હાય એ મરાલ. તમામ દેહાના લઘુગુરૂ અક્ષર ગણે અને ગણેાના વિચાર કરે ત્યારે જાણવામાં આવે કે આ દોહાની જાતિ મરાલ છે. આ દોહાના મરાલ શબ્દના શ્લેષ સામઅંથી દાહો સાંભળતાંજ છંદ્યવેત્તાઓને એ જ્ઞાન થશે કે આ મરા લ જાતિના દાહા છે. જેમકે પત્ર ઉપર લાગેલી માહુર દેખવા માત્રથી પત્રના વાંચતાં પહેલાં એવુ જ્ઞાન થાય છે કે આ પત્ર અમુકના છે. ચન્દ્રાલેાકકાર આ પ્રમાણે લખે છે:— सूच्यार्थसूचनं मुद्रा प्रकृतार्थपरैः पदैः ।
પ્રકૃતા તાપ વાળા પદોથી સૂચન કરવા યોગ્ય અર્થનું જે સૂચન તે મુદ્દા બજંર્,
યથા
જે જન નયપથ પળવાલાયક, તિક્ પણ તેને રહે સ્હાયક; જે જગમાંહિ અનીતિ ભજતા, સગાભાઈ પણ તેને તજતા.
અનઈ રાઘવ નામના નાટક ગ્રન્થનુ આ પદ્ય છે. રામચરિત્રનુ નાટક કરવાવાળા સૂત્રધારે સભામાં આવીને પ્રથમ આ નીતિવચન સુણાવ્યું છે, તેથી આ સુણવા માત્રથી સભાસદોને પ્રથમથીજ આ જ્ઞાન થઇ ગયુ કે રામચન્દ્ર વાનરોની સેના મનાવીને લંકા ઉપર ચડ્યા અને રાવણના લઘુ ભ્રાતા વિભીષણના મળી જવાથી જય થયા, એવુ રામચરિત્રનું નાટક થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com