________________
૪૩૪
કાવ્યશાસ્ત્ર,
બ્રાન્તિ. જશવંતભૂષણકાર” લખે છે:--
એ નથી છતાં એને એ જાણવું એ ગ્રત છે. “ચિન્તામણિ કેષકાર” કહે છે –ાનિતરતસ્મિત્ત જ્ઞાને. બ્રાન્તિને પ્રાન્તિ અલકાર કહે છે.
યથા,
કરે યજ્ઞ અવધેશ અતિ, સુરના સુખને કાજ; ઘનને ત્યાગે ચાતક, હમધૂમ્ર ગણું આજ. આમાં ચાતકને મેઘમાં હામધૂમ્રની ભ્રાન્તિ હોવાથી ઝાનિત અલંકાર છે.
કાવ્ય પ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે - “પ્રતિમાનપવિત્તાને ”
એના તુલ્યને જેવાથી એ અન્યનું જ્ઞાન એ આત્તિમાન. - સર્વસ્વકાર કાવ્યપ્રકાશકારના અનુસારી છે. અને બ્રાન્તિમાન શબ્દને સર્વસ્વકારે આ અર્થ કર્યો છે?
"भ्रान्तिश्चित्तधर्मो विद्यते यस्मिन् स भ्रान्तिमान्
બ્રાન્તિરૂપ ચિત્તને ધર્મ જેમાં રહે છે એ બ્રાતિમાન. વેકવ્યાસભગવાન સ્વાતિ ને ઉપમાને પ્રકાર માનીને આ લક્ષણ આપે છે.
प्रतियोगिनमारोप्य तदभेदेन कीर्तनम् । उपमेयस्य सा मोहोपमासौ भ्रान्तिमद्वचः ॥
પ્રતિયોનિ” અર્થાત્ ઉપમાનને આરેપણ કરીને ઉપમાનના અભેદથી ઉપમેયનું કથન એ મોબા, ગૌ બ્રાન્તિમ અર્થાત્ આને બ્રાતિમાન કહે છે.
આચાર્યદંડીએ પણ વેદવ્યાસભગવાનના મતાનુસાર સંદેહ અને ભ્રાન્તિમાનને ઉપમાને પ્રકાર માનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com