________________
૪૨
યયા.
નિધિજન ઔષધતી, જડ ખણુતા તા યાર, થયા લાભ ત્યાં નિધિતણેા, ઇશ્વર ગતિ અપાર. આહીં કુલના ઉપાયની સિદ્ધિને માટે કરેલ યત્નથી સાક્ષાત્ ફૂલના લાભ છે.
(6
જીવ્યા.
માવજ,
જશવ’તજશાભૂષણકાર લખે છેઃ—
v ચૂ સત્તામ્ ” મૂ ધાતુ સત્તા અમાં છે. સત્તાના
""
અ સ્થિતિ થાય છે. મૈં ધાતુથી માર્ચે શબ્દ થયા છે. ભાવ શબ્દની આગળ << इक પ્રત્યય છે. એના અથ રક્ષા કરવા વાળા એવા થાય છે. માવિષ્ઠ આ શબ્દસમુદાયના અર્થ “ ભાવની રક્ષા કરવાવાળા ” એવા થાય છે. “ માનં રક્ષતીતિ માં " સ્થિતિની રક્ષા કરે એ માવિ. વર્તમાન સ્થિતિની રક્ષા કરવી એ તા સ્વત: સિદ્ધ છે. એથી એમાં ચમત્કાર નથી. ભૂત સ્થિતિ બુદ્ધિથી નીકળી જાય છે, અને ભવિષ્યત સ્થિતિ બુદ્ધિથી બુદ્ધિમાં આવતી નથી. એવી સ્થિતિની રક્ષા કરવી અર્થાત્ વ માનવત્ બુદ્ધિમાં લાવવી એ લેાકેાત્તરતાથી ચમત્કારકારી થઇને અલંકાર છે. એથી આહીં ભૂતભવિષ્યત સ્થિતિની રક્ષા કરવામાં ભાવિક શબ્દની રૂઢિ છે.
જ્યાં ભૂત અને ભાવિ ભાવને પ્રત્યક્ષ કરી ખતાવે એ માવજ અનુશાર છે.
66
ܗ
"" કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:--
प्रत्यक्षा इव यद्भावाः क्रियन्ते भूतभाविनः तद्भाविकम् જે ભૂત ભાવિભાવ પ્રત્યક્ષની પેઠે વર્ણન કરવામાં આવે એ માવિષ્ઠ અલંકાર.
ચન્દ્રાલેાકકાર આ લક્ષણ આપે છે:
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com