________________
પ્રત્યનીક.
૪૯ ઉક્ત સાહિત્યકાર અનીક” શબ્દનો અર્થ સેનામાત્ર અને ત્તિ * શબ્દનો અર્થ પ્રતિનિધિ જાણીને “ પ્રત્યનીક” આ શબ્દ સમુદાયને અર્થ “સેનાને પ્રતિનિધિ” “ ગનીમતિનિધિ
ત્યનીવામિથી તે” અનીકનો પ્રતિનિધિ તુલ્ય હેવાથી ઘાના અલંકાર કહેવામાં આવે છે. પણ પ્રતિનિધિ” શબ્દને અર્થ ચિન્તામણિકોષકાર આ પ્રમાણે કહે છે:-- " मुख्याभावे तत्सदृशो य उपादीयते स प्रतिनिधिरित्युच्यते"
મુખ્યના અભાવમાં એના સદશ જે ગ્રહણ કરવામાં આવે એ પ્રતિનિધિ કહેવાય છે.
“સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે:-- प्रतिपक्षतिरस्काराशक्तौ तदीयस्य तिरस्कारः प्रत्यनीकम् ।
પ્રતિપક્ષને તિરસ્કાર કરવાની અશક્તિ હોય ત્યારે એના સબંધીને તિરસ્કાર એ પ્રત્યેની
અલંકારરત્નાકરકાર પ્રત્યેનીકના ત્રણ પ્રકાર માનતાં આ સામાન્ય લક્ષણ આપે છે.
प्रतिपक्षादिसबन्धिस्वीकारः प्रत्यनीकम् ।
પ્રતિપક્ષાદિ અર્થાત્ શત્રુ આદિના જે સબંધી એને સ્વિકાર તે પ્રત્યેનીક. પ્રથમ પ્રકારનું લક્ષણ કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે આપે છે.
થયા શક્ર સ્વર્ગવિજયી નૃપતિ, કરી ન શકે અપકાર, ગર્ભ પાડતે વજથી, પરસ્ત્રીતણા અપાર.
સ્વર્ગ ય કરવાવાળા હયગ્રીવ રાજાને અપકાર કરવાને અસમર્થ ઈન્દ્ર વિદ્યુત્પાતથી હયગ્રીવ રાજાના નગરની સ્ત્રીઓને ગર્ભસ્ત્રાવ કરે છે. - બીજા પ્રકારનું આ લક્ષણ આપે છે –
प्रतिपक्षसंबन्धिनश्च प्रतिपक्षस्य तद्वाधकतया स्वीकारः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com