________________
પૂર્વ પ.
-૪૨૫ પ્રકટ થયા છતાં અસમાન અર્થાન્તરને પિત્ત અર્થાત આછાદન કરી લીએ તે વિહિત ગદ્યકાર,
યથા. પૂરિત કાન્તિકલાપથી, સખિ તુજ દેહ સદાય કૃશતા કૃષ્ણ વિગની, નયને નહિ નિરખાય.
આહીં નાયિકારૂપ એક અધિકરણમાં રહેતા એ અને પ્રકટ થએલ પણ કાન્તિકલાપના અસમાન કૃશતારૂપ અર્થાન્તરને અતિ પ્રબલ હેવાથી કાન્તિકલાપરૂપ ગુણે આચ્છાદિત કરેલ છે. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે
पिहितं परवृत्तान्तज्ञातुः साकूतचेष्टितं । પરવૃત્તાંતને જાણવાવાળાની સાભિપ્રાય ચેષ્ટા એ વિદિત અલંકાર છે.
યથા,
પતિ પ્રભાતમાં આવ્યા, સ્ત્રીએ તયાર કરી આપ તલ્પ,
આહિં પતિએ રાત્રીએ જાગરણ કર્યું છે, એવા વૃત્તાંતને જાણ વાવાળી નાયિકાની પ્રાત:કાલમાં તલ્પ તયારી કરવારૂપ ચેષ્ટા અભિપ્રાય સહિત છે કે સપત્નીની સાથે આખી રાત જાગ્યા છે, માટે શયન કરે.
પૂર્વE. “ જશવંતજશોભૂષણકાર” કહે છે –
રપ શબ્દના અનેક અર્થ છે. ચિન્તામણિકેશકાર” કહે છે - “ મા મારે શુ ” પૂર્વરૂપ અર્થાત્ પ્રથમનું રૂપ, અહીં પૂર્વરૂપની પ્રાપ્તિ વિવક્ષિત છે. પૂર્વ સ્વભાવની, આકારની અને શુકલાદિ વર્ષની પ્રાપ્તિમાં પૂર્વરૂ૫ અલંકાર છે. સ્વભાવ એટલે પિતાની સ્થિતિ.
પૂર્વરૂપની પ્રાપ્તિમાં પૂર્વ સર્જન થાય છે.
૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com