SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ પતિ. કાવ્યપ્રકાશકારે એ બન્નેના બબ્બે પ્રકાર માનતાં વૃત્તિમાં લખેલ છે કે એક વસ્તુ કમથી અનેક થાય અથવા કરવામાં આવે એ પર્યા. એક વસ્તુકમથી અનેક કરવામાં આવે એનું આઉદાહરણ છે - યથા. કૌસ્તુભ ભૂષણમાં હતા, એકજ રસ સુખ જાણે, પ્રિયા અધરમાં એક રસ, કર્યો સ્મરે બલ આણું. યોનિ. “જશવંતજશેભૂષણકાર” લખે છે – “રશબ્દને અર્થ “પ્રકાર છે. “ચિન્તામણિ કષકાર” કહે છે: “પર્યાયઃ બજાર પર્યચક્તિ એ શબ્દસમુદાયને અર્થ “પર્યાયથી કહેવું.” પર્યાય શબ્દના સ્વારસ્યથી આ અનુભવસિદ્ધ છે કે અન્ય પ્રકારથી કહેવું, એજ સ્પષ્ટ કરનાર વેદ વ્યાસ ભગવાને આ લક્ષણ આપ્યું છે – पर्यायोक्तं यदन्येन प्रकारेणाभिधीयते ॥ જે અન્ય પ્રકારથી કહેવામાં આવે એ પર્યાબિરુંજાર, યથા. રામસેનની સનમુખે, લડ્યા ખ ચમકાવી, એ સુતા સુરમન્દિરે સુરસુન્દરિ ઉર લાવી. આમાં શ્રી રામભગવાનના શત્રુઓનાં મરણ ઉક્ત પ્રકારાન્તરથી કહેલ છે. એ રમ્ય હોવાથી અલંકાર છે. આચાર્ય દંડી આ પ્રમાણે લખે છે – अर्थमिष्टमनाख्याय साक्षात्तस्यैव सिद्धये । यत्प्रकारान्तराख्यानं पर्यायोक्तं तदिष्यते ॥ જે વાંચ્છિતાર્થને સાક્ષાત્ ન કહીને એની જ સિદ્ધિને માટે પ્રકારાન્તર કહેવું એને ઘોજિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy