________________
૪૧Y
કાવ્યશાસ્ત્ર,
યથા. આજ અખિલ અવનિ વિષે, બડભાગી નૃ૫ બેશ, જાહિર જગ્રાહક જબર, આપજ છે અવધેશ.
આમાં યશગ્રાહકતા શ્રી રામ ભગવાનમાં જ ક્વિામાં આવી છે. રોકવાનું સ્વરૂપ અન્યત્ર નિષેધ કરીને એકત્ર સ્થાપન છે. રત્નાકરકાર આના બે પ્રકાર માને છે. ૧ અપ્રશ્નપૂર્વક. ૨ પ્રશ્નપૂર્વક,
अप्रश्नपूर्वकनियम-यथा. છે ધનસંચય સુજનમાં, સુવર્ણમાં નથી કાંઈ
છે ભૂષણ યશ રત્ન નહિ, ભાવે સમજો ભાઈ.
અહીં સુજન અને સુવર્ણમાં ધનતા રહેતાં સુવર્ણમાં ધનતાને નિયમ કરીને સુજનેમાં ધનતાને નિયમ કર્યો છે. જશ અને રત્ન બન્નેમાં ભૂષણતા રહેતાં રત્નોમાં ભૂષણતાને નિષેધ કરીને જશમાં ભૂષણતાને નિયમ કર્યો છે.
प्रश्नपूर्वकनियम-यथा. શું ભૂષણ? યશ, રત્ન નહિ જાણે સર્વ જહાન, આહીં પ્રશ્નપૂર્વક નિયમ છે.
જશવંતજભૂષણકાર” કહે છે –
નિર” શબ્દ 7 ધાતુથી બને છે. “ન ધાતુ નય અર્થમાં છે. નય શબ્દનો અર્થ યુક્તિ છે. યુક્તિ એટલે એજન.“ચિન્તામણિષકાર કહે છે “નવયુૌત્તિ વગના” યેજનાને અર્થ જોડી દેવું. ઉકિત એટલે વચન. નિજિ આ શબ્દ સમુદાયને અર્થ વચનને જોડી દેવું. આહીં પોતાની ઈચ્છાનુસાર વચનને જોડી દેવું. આહીં પોતાની ઈચ્છાનુસાર વચનને જોડી દેવામાં રૂઢિ છે. આમ જોડવામાં કેસરતા છે. એથી અલંકારપણું પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com