SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ કાવ્યશાસ્ત્ર. યથા. નષ્ટ થતુ શશિકરથી, વાંત કહે છે સુણો સહુ કામે; હાય સમર્થ છતાંયે, રાજવિરોધી નિત્ય નષ્ટ હાયે. આહીં સતત્ ( ભુરા ) અના વિષયમાં નિદર્શોના છે. મહારાજા ભાજ આ પ્રમાણે લખે છે:— - द्रष्टान्तः प्रोक्तसिद्ध्यै यः सिद्धेऽर्थे तन्निदर्शनम् । पूर्वोत्तरसमत्वे तदृजु वक्रं च कथ्यते ।। = કહેલ અની સિદ્ધિને માટે સિદ્ધ અમાં જે દ્રષ્ટાન્ત અર્થાત્ નિશ્ચયદર્શન એ નિર્શના અલકાર છે. પૂર્વોત્તર અર્થાત્ સાધ્ય અ પહેલા અને સિદ્ધ અ પછી અને સિદ્ધ અ પહેલા અને સાધ્ય અર્થ પછી; અને સમત્વે અર્થાત્ સાધ્ય અર્થ અને સિદ્ધ અર્થ બન્ને સમકાલતાથી વર્ણિત હોય ત ્ અર્થાત્ તેનશૅન. એને ઋજુ અર્થાત્ સરલ અને વક્ર કહેવામાં આવે છે. ધારી દ્વિતીય નિદર્શીનાનું આ પ્રમાણે લક્ષણ કહે છે:— स्वस्वहेत्वभ्वयस्योक्तिः क्रिययैव च सा परा . ,, “ ૬ પુન: ” ક્રિયાથી જ પેાતાના અને પેાતાના સબધની ઉક્તિ અર્થાત વ્યાપન ( બતાવવું ) એ ટ્વિીય નિોના છે. “ સ†સ્વકાર ” નિદર્શોનાના “ પદાર્થોવૃત્તિ ” અને વાકયાર્થીવૃત્તિ એવા એ ભેદ માને છે. पदार्थावृतिनिदर्शना-यथा. જટાખË અહિમણિ મરીચિમાં, વિલસે આવી ઉભયની મધ્યમાં; જ્યાયુત સ્મર ધનુલીલા સ્પર્શે, શિવલલાટશશિ મન આકર્ષે. આમાં સ્મરચાપલીલા મરચાપના ધર્મ છે, એથી અપરવસ્તુ હાવાથી ચન્દ્રમાં નહી સભવતી એની લીલા સશ લીલાના મેધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy