________________
તદગુણ.
૪૦૩
છીપા, અને મીરાં રાજપુત્રી હોવાથી આ કમની સ્મૃતિ પ્રધાનતાથી અલંકાર થાય છે. ધનાએ ભક્તિરૂપ કાર્યાસનું બીજ વાવ્યું, દાએ પીંછને પૂણીઓ બનાવી, કરમાએ કાંતીને સૂતર બનાવ્યું, અને કબીરે ચીર વધ્યું, નામદેએ રંગ્યું અને મીરાંબાઈએ તે એયું. આહીં ચીરવૃત્તાંત વ્યંગ્યાર્થ છે. એ વ્યંગ્યાથમાં રહેલ કમ ઉક્ત વ્યંગ્યાથને અલંકાર છે.
“જશવંતભૂષણકાર” લખે છે –
તરગુજર ગાર્મિનસ્તીતિ એને ગુણ આમાં છે.” આહીં તાત્પર્ય એ છે કે અન્યના ગુણને સબંધ. ઘણા ગ્રન્થકારેએ તદ્દગુવૃતાનાંજ ઉદાહરણ બતાવ્યાં છે. એથી જાણવામાં આવે છે કે લભ્ય ઉદાહરણનુસાર વર્ણની તદગુણુતામાંજ એઓએ તદ્દગુણ માનેલ છે, પરન્તુ ગુણશબ્દ ધર્મ માત્રપર છે, ચિન્તામણિકષકારે કહ્યું છે –
ગુદા શૌ વર્ણમાંજ નિયમ કરે તે આકૃતિ આદિને સંગ્રહ નહિ થાય અને ગુણદોષને પણ સંગ્રહ નહિ થાય. રત્નાકરકાર આ પ્રમાણે લખે છે –“ગવર્ધવારિતાના” અન્ય ધર્મને સ્વીકાર એ ત અલંકાર,
યથા. ઈભ સહુ ઐરાવત બન્યા, સર્પો શેષ સમાન; રઘુપતિયશસંગે થયા, સર્વ ઉચ્ચ પદવાન.
આહીં *વેતરંગ ન્યાયશાસ્ત્રમતને ગુણ છે, ઉગ્રતા સમસ્ત શાસ્ત્રમતને ગુણ છે, સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
स्वगुणत्यागादत्युत्कृष्ट गुणस्वीकारस्तद्गुणः ॥ પિતાને ગુણ ત્યાગીને અતિ ઉત્કૃષ્ટ ગુણને સ્વીકાર એ તા . ચાલેકકાર આ પ્રમાણે લખે છે –
तद्गुणः स्वगुणत्यागादन्यदीयगुणग्रहः ।। પોતાના ગુણને ત્યાગ કરીને પારકા ગુણનું ગ્રહણ કરવું એ તા અલંકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com