________________
કાવ્યશાસ્ત્ર,
अचेतन वृत्त्युत्प्रेक्षा यथा. હર કુસુમાયુધદહન, પરમ પાતકી બ્રગુનંદન, ઘાત બ્રહ્મને માત અપર ક્ષિતિ ક્ષત્રિનિકંદન. તેથી સંગમે પાપ, ભીતિ પ્રાયશ્ચિત સજતા, જાણે રઘુપતિ હાથ, તીર્થમાં ધનુતન તજતા. રઘુવંશવીર અવતંસ નૃપ, દશરથ કર કથને શ્રવણ, આનંદ સિધુ અવગાહતા, એ કહેવા સમરથ કવણુ.
આહીં ધનુષ અચેતનના તનુત્યાગરૂપ વતનની ઉભેક્ષા હેવાથી આ અચેતનવૃત્યુન્સ્પેક્ષા છે.
ક્યાંઈ તે ઉન્મેલા ધમીને આશ્રય કરીને થાય છે અને ક્યાંઈ ધર્મને આશ્રય કરીને થાય છે.
धर्म्युत्प्रेक्षा.
યથા.
શરણ અરિને દીધું, એણે, ઉરમાં ધરીને આ રીસ, જડ્યા જંજીરે ગિરિવર, ગજગણના છલકી મરૂઈશ.
આહીં ગજધમીનો આશ્રય કરીને ગિરિની ઉ–ક્ષા કરવામાં સાવી છે.
धर्मोत्प्रेक्षा.
યથા
વારિધિમથનકાલ મળ્યાચલ શેલતણા, ઘસારાથી છવાએલ વૃણુ સુખકન્દમાં, કહે છે મુરાર નહિ જાણે સિદ્ધ અંજન છે, આ તે નિશિયેગિનીના ખપ્પર અમંદમાં, નથી જશવંત તુજ કીર્તિ ઈષથી છાયા, બ્રિજરાજ વાંચ્છિત વડાઈ દ્વિજ વૃન્દમાં, પીડે કરે કંજ મધુકેને એ રેષ થકી, એટ્યા છે જઈને ચંચરીક જાણે ચન્દ્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com