________________
અવસર.
गुणथी अवज्ञा यथा.
સરવરને પામ્યા છતાં, ઘટને કમ જળલાભ. આમાં સરાવરના અધિક જળરૂપ ગુણથી ઘટને અધિક જળરૂપ ગુણ પ્રાપ્ત નહિ થયા એથી અવજ્ઞા અહંભાર.
दोषथी अवज्ञा यथा.
સાચાય સરાજ શુ, સુધારશ્મિને હાનિ,
આમાં સાજના કાચાવારૂપ દોષથી સુધારશ્મિને કાંઇ દોષ પ્રાપ્ત નહી થયા એથી અવજ્ઞા ત્રણંજાર, રસગ’ગાધરકાર આ પ્રમાણે લખે છેઃ— तद्विपर्ययोऽवज्ञा ” तद् અર્થાત્ ઉલ્લાસના વિપ યમાં
અવજ્ઞા અજંદાર છે.
46
યથા.
વર વેદાંતાઅભ્યાસથી, મૂર્ખ ન જ્ઞાની થાય; વસે સિન્ધુમાં તેાય નહિ, મૃદુ મેનાક જરાય, अवसर.
G
“ જશવ’તજશે ભૂષણકાર ” કહે છે:—
44
અવસર એટલે પ્રસ્તાવ. ચિન્તામણિ કાષકાર કહે છે "" अवसरः प्रस्तावे પ્રસ્તાવ અર્થાત્ સમય. આ અલંકારનું સ્વરૂપ સાધના છે. અને સમ અલંકારનુ સ્વરૂપ યથાયાગ્યતા છે, એની વિલક્ષણતા અનુભવસિદ્ધ છે. જ્યાં અવસર હોય ત્યાં અવસર ગહંડાર થાય છે.
યથા.
વાસવ કાખ્યા વ્રજપરે, છેડયા ખારે મેહ; ગિરિ કર ધરો જન જાળવ્યાં, નટવર રાખી નેહ
આમાં ઇન્દ્રના કોપથી વ્રજ ડૂબવા લાગ્યું' એ અવસરપર નટવરે સ્નેહ રાખી ગિરિ ઉંચા કરી માણસાને જીવાડયા. આંહીં
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com