SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ કાવ્યશાસ્ત્ર, યથા. રાધામુખથી છૂટી, અલક પયોધર૫રે પડી એમ શશિમંડલથી લટકી, અટકી ગિનિ મેરૂ શિરે જેમ. આચાર્ય દંડીએ આનું નામ અભૂતપમા આપ્યું છે. અભૂતેપમા એટલે જે વસ્તુ નથી એની ઉપમા આપવી. અભૂતપમા અને કલ્પિતાપમાને તાત્પર્ય એકજ છે. ___ अविरुद्धा कल्पितोपमा. જ્યાં અવિરૂદ્ધ કલ્પિત ઉપમા આપવામાં આવે એ ગાવતા कल्पितोपमा छ યથા સખિ! શેભે શ્રીહરિના, કંઠમહીં તુલશી દલની માલ; ઉડી રહી ઘન સઘને, જેવી રીતે શુકશિશુની જાલ. મેઘદય સમયે પંક્તિ કરીને બકનું ઉડવું પ્રસિદ્ધ છે; પણ શુકનું ઉડવું પ્રસિદ્ધ નથી એથી આ ઉપમા કલ્પિત છે અને મેઘની સાથે શુકને વિરોધ નહીં હોવાથી વિદ્યા શરિપતોપ છે. વેત બિનભર તનથી, લપટી પતિને થાય નહી અળગી; ફળેલ મુક્તાફળથી, કનકલતા જ્યમ તમાલને વળગી. મુક્તાફળ રૂ૫ ફળવાળી સુવર્ણની વેલિ વાસ્તવમાં છેજ નહી, કપિત છે; પરન્તુ મુક્તાફળ અને સુવર્ણને આપસમાં વિરોધ નહી હવાથી આ પણ અવિરૂદ્ધ કપિતોપમા છે. પૂર્વ ઉદાહરણમાં પ્રસંગ પામી ઘનની સાથે શુકાવલિને સબંધ થઈ જાય તે અસંભવ નથી એથી એ સંભવિત કલ્પિતાપમાં છે, અને આંહી તે અત્યંત અસંભવ છે, એથી અસંભવત્ કલ્પિતેપમા છે. કોઈ પ્રાચીન કલાપમાં ને કલ્પિતાપમાને ભેદ કહે છે. उत्तायोपमा. ઉત્પાદ” અર્થાત ઉત્પન્ન કરેલ ઉપમાનની ઉપમા એ उत्पाघोपमा छ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy