________________
૪૮
મળ્યશાસ્ત્ર.
યથા. પ્રજાપાલ રઘુવર સમ, શેષ સદશ ગ્રહી ભાર નહીં હૈ, તાપહરણશશિસરખે, સુખમામાંહી સુરેન્દ્ર સમ શોભે.
આમાં રાજાને પ્રજાપાલ ધર્મથી રામની, ભાર વહન કરવારૂપી ધર્મથી શેષનાગની, તાપ હરણ કરવા રૂપ ધર્મથી ચંદ્રની અનેશભા ધર્મથી ઈન્દ્રની ઉપમા છે, એ રીતિથી અનેક ઉપમાને પ્રતિ ભિન્ન ભિન્ન ધર્મથી ઉપમા હાઈ પોપમાં છે.
रशनोपमा. રસના રૂપથી ઉપમા હોય એ રસનોમાં,
યથા. હંસ વેત શશિસમ છે, હંસ સદશ ગતિ તરૂણીની શોભે, તરૂણ સ્પર્શ સમ જલ છે, જલસમ ગગન અમલ લખી દ્રગ લેભે,
આને પર્યાય શંખલપમા છે, રસના નામ કટિ મેખલાનું છે. એ દેરીના આકારથી પણ બને છે, અને શૃંખલાની આકૃતિથી પણ થાય છે. એથી આંહી રથનાની શૃંખલા આકૃતિ વિરક્ષિત છે. આ અલંકારનું નામ શુંખલા કહેવામાં તે ગજબંધન ઈત્યાદિ શૃંખલાને જાય છે, અને રશના નામ કહેવાથી નાયિકાની તાદશ કટિ મેખલાનો ન્યાય છે. તે ગજબંધન ન્યાયની અપેક્ષાએ કટિમેખલાન્યાય રમણીય હોવાથી કોઈ રસિક કવિએ એનું નામ રશનેપમાં રાખ્યું છે. આમાં ચંદ્રની ઉપમા હંસને, હંસની ઉપમા તરૂણીની ચાલને, તરૂણના સ્પર્શની ઉપમા જળને અને નિર્મળ ધર્મથી જળની ઉપમા ગગનને છે, આ શૃંખલાકૃતિ રથનારૂપ હોવાથી ઘરાનોપમ છે, વેદવ્યાસ ભગવાને તે આનું નામ ગજનોમાં આપ્યું છે –“પપુરવાતિ તવાસી મનોપમા” જે ઉત્તરોત્તર જાય એમનોપમા,
નિનોપમા. જ્યાં સમયાદિક ભેદથી પિતાની ઉપમા પિતાને જ આપવામાં આવે એ નિપા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com