SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમા. ૩૩૫ निरुप्यमाणं कविना सादृश्यं स्वात्मनोन चेत् । प्रतिषेधमुपादाय पर्यवस्यति सोपमा ॥ કવિએ કરેલ નિર્માણ સાદસ્ય જે વાપ: અર્થાત પિતાના આત્માને પ્રતિષેધને લઈને પર્યવસાન નહી પામે એ ઉપમા. ચિત્રમીમાંસાકારકૃત ઉપમાને તૃતીય લક્ષણ આ પ્રમાણે છે – પતિક્રિયાનuત્તપતસાદરાવળેનગુપમાં ઉપમિનિ ક્રિયા સિદ્ધિવાળા સાદૃશ્યનું વર્ણન ઉપમા છે. ચિત્રમીમાંસાકારકૃત ઉપમાનું ચતુર્થ લક્ષણ આ પ્રમાણે છે:-- स्वनिषेधापर्यवसायि सादृश्यवर्णनमुपमा. પિતાના નિષેધમાં પર્યવસાન નહી પામનારૂં સદશ્ય વર્ણન એ કામ છે. અલંકારઉદાહરણકાર લખે છે-- " उपमानोपमेयोः साधम्र्ये भेदाभेदतुल्यत्व उपमा" ઉપમાન ઉપમેયના સાધર્મમાં ભેદ અને અભેદની તુલ્યતા થાય ત્યારે ઉપમા થાય છે. અલંકારશેખર આ પ્રમાણે લખે છે:-- भेदे सति साधर्म्यमुपमा. ભેદ રહેતાં સાધમ્ય એ . રસગંગાધરકાર આ પ્રમાણે લખે છે – सादृश्यं सुन्दरं वाक्यार्थोपस्कारकमुपमालंकृतिः સુંદર અને વાકયાર્થનું ઉપસ્કારક જે સાશ્ય એ ઉપમા અલંકાર છે. અર્થ ત્રણ પ્રકારના છે. વાચ્ય, લક્ષ્ય, અને વ્યંગ્ય એ ત્રણે અર્થોમાં અલંકાર હોવાની ચેગ્યતા છે, તેમજ પ્રાચીને એ પણ વાપમા, લયમા અને ચંપમા એ ત્રણેને માનેલ છે. वाच्योपमा-यथा મનમોહક આ મુરતી, મનમેહનની જે મુદિત થાઉં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy