________________
અનુપ્રાસ.
૨૫ શબ્દાલંકાર પ્રકરણ હોઈ શબ્દોનું વારંવાર ધારણ કરવું અર્થસિદ્ધ છે. એથી જ્યાં પુનઃ પુન: ઉત્તમ ન્યાય હેય એ ગગુમાર,
યથા. મહદ ધરી મનમાં મુદ, ચાલી ચતુરા ચતુરતણ પાસ; મારગમાં મનહરને જોતાં તનમાં તીવ્ર વચ્ચે ત્રાસ.
આમાં પ્રથમ ચરણમાં “મ”વર્ણની, બીજા ચરણમાં “ચ” વર્ણની, ત્રીજા ચરણમાં “મ” વર્ણની અને ચેથા ચરણમાં “ત” વર્ણની આવૃત્તિ હેવાથી ગળાકારંવાર છે.
વર્ણ, પદ, વાકય અને ચરણએ સર્વ શબ્દ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – “શ ક્રિવિધ વર્ગો દવામ” એટલે કે શબ્દ બે પ્રકારના છે. ૨ ના ૨ , પદ, ચરણ, અને વાકય સર્વ વર્ણમય છે.
યથા
શીતદીધિતી દવદહન, જેને પતિ છે પાસ; શીતદીધિતી દવદહન, જેને પતિ નથી પાસ.
શીતદીધિતી” અને “દવદહન” એ પદની અને “ જેને પતિ” આ શબ્દની આવૃત્તિ હોવાથી અનુમાન છે. શીતદીધિતી, અને “દવદહન” આ શબ્દ સમાસયુક્ત હોવાથી પદ છે. “જેને” અને “પતિ” આ બંનેને પરસ્પરમાં સમાસ નથી. પણ એ જુદી જુદી વિભકિતવાળા છે. એથી એ બંને પદ છે તેથી એ બંને પદેને સમુદાય વાક્ય છે. પદનું આ લક્ષણ છે-“વિમર્થતં વર્ષ એટલે “વિભક્તિ જેના અંતમાં છે એ પદ” છે; અને વાક્યનું આ લક્ષણ છે કે – “વવા વાય”એટલેમ્પનો સમુદાયએ વાકય છે. વેદવ્યાસ ભગવાન કહે છે:--
स्यादात्तिरनुपासो वर्णाना पदवाक्ययोः વર્ણ, પદ અને વાકની આવૃત્તિ એ મનમાનાર છે. કાવ્યપ્રકાશકાર કહે છે –
वर्णसाम्यमनुपासच्छेकवृत्तिर्गतो द्विधा ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com