________________
અલંકાર-અલ કાય
૩ર૩
44
શંકા કરવી ઉચિત નથી; કેમકે પાયાકિત અલંકારનું સ્વરૂપ તે એ છે કે વિવક્ષાર્થને માટે કહેલ પ્રકારાન્તર; અને વ્યંગ્યનું સ્વરૂપ અનુરણન ન્યાયથી વ્યંજના વૃત્તિથી જાણેલ પ્રતીયમાન અર્થ છે. પ્રય નિશ્ચરુ ” આમાં વાચ્યા નિર્જન સ્થાનના પ્રકારાન્તર નથી. જ્યાં પર્યાયમાં ચમત્કારનું આધિકય હોય ત્યાં અર્થ ચિત્રથી પાયેાકિત અલંકાર થાય છે. અને જ્યાં ઉકત વ્યંગ્યમાં ચમત્કારનું આધિકય હેાય ત્યાં વ્યગ્યમાં પર્યાયાક્તિની સંગતિ નથી. પણ અનુરણન ન્યાયની સંગતિ છે એથી એ વ્યંગ્યા ધ્વનિ છે.
ધ્વનિકારપણ કહે છે કે પાયાક્તિમાં વ્યંગ્ય પ્રધાન હોય ત્યાં ધ્વનિ છે. પયા યક્તિને ધ્વનિમાં ભલે અન્તર્ભાવ હોય પણ ઠંત્રનિના પોંચાક્તિમાં અન્તાવ નહી થાય; કારણ કે ધ્વનિના બહુ વિષય છે. “ પ્રાત:કાલમાં સધાતીએ ચાલવાના હાવાથી તેની સાથે જવાની ઇચ્છાએ નિદ્રા ઉડી ગઈ છતાં નથી જઈ શકતા એવા પરદેશીને સખી તુ જો. ”
આમાં અનુક્ત નિમિત્ત વિશેષેાક્તિમાં પ્રકરણ વશથી અનુરાગ વ્યંગ્યની પ્રાપ્તિ છે, તથાપિ ચમત્કારની પ્રધાનતા તેા કારણુ સામગ્રી રહેતાં કાર્ય નહી થવા રૂપ વાચ્યા માંજ છે, એથી આંહી વિશેષાક્તિ
અલંકાર છે.
ધ્વનિકાર કહે છે:—
शब्दार्थशक्त्या वाऽक्षिप्तो, व्यंग्योऽर्थः कविना पुनः यत्राविष्क्रियते स्वोक्त्या, साऽन्यैव । लंकृतिर्ध्वनेः શબ્દશક્તિથી અથવા અર્થશક્તિથી આક્ષિપ્ત થએલ વ્યંગ્યાથૅને જ્યાં ફ્રીને કિવ પેાતાની ઉક્તિથી પ્રકાશિત કરે એ અર્થ દેવનિથી અન્ય થઇને અલંકાર છે. તાત્પર્ય એ છે કે વચનથી પ્રકાશિત કરેલ વ્યંગાથ વાચ્યથી અતિશય યુક્ત નહી થવાથી ધ્વનિ નથી, પણ વાચ્યા ના સમાન થવાથી ગુણીભૂત વ્યગ્ય અને છે, એથી એ અલંકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com