________________
૧
એથી એ અલકારને ચેાગ્ય છે. આવા સ્થળામાં રૂપકાદિ અને બીજાએનુ પણુ આજ રીતિથી અલકારપણું જાણી લેવું.
પ્રાય
તમામ પ્રાચીનાના એવા સિદ્ધાન્ત છે કે રસભાવાદિને શેશભાકર અને ત્યારે ઉપમાદિને અલંકારપણું પ્રાપ્ત થાય છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર કહે છેઃ—
-
उपकुर्वन्ति तं सन्तं, येऽङ्ग द्वारेण जातुचित् ! हारादिवदलंकारा, स्तेऽनुप्रासोपमादयः ॥
જે અંગદ્વારા ‘ઇન્ત’ સંભવતી રીતે તેં’ અર્થાત્ ૨સના ઉપકાર કરે તે હારાદિવત્ અનુપ્રાસ, ઉપમાદિ અલંકાર છે.
આંહી અગદ્વારા અર્થાત્ શબ્દઅ દ્વારા સમજવુ.
કાવ્ય પ્રકાશગતકારિકાકારાદિ પ્રાચીનેાએ આવા સિદ્ધાન્તના સ્વીકાર કર્યા, ત્યારે રસભાવાદિ રહિત કાવ્યમાં ઉપમાદિને અલકારપણું કયાંથી પ્રાપ્ત થાય એ શંકાના અવકાશ રહ્યા એનુ સમાધાન આચાર્ય ક્રૂડી ખરાખર કરે છે.
"काव्यशोभाकरान्धर्मानलंकारान्प्रचक्षते"
કાવ્યની શાલા કરવાવાળા ધર્મને અલંકાર કહે છે.
જેમ મનુષ્યને સુવર્ણાદિના અલંકાર છે તેમ કાવ્યના શેાભાકર ધર્મ કાવ્યના અલકાર છે.
કાવ્ય કવિની રચના છે, એ કાવ્ય શબ્દાર્થ મય હાય છે, તેમાં જે શબ્દને શેાભાકર બનાવે તે શબ્દાલંકાર અને અર્થને શાભાકર અનાવે એ અથોલ કાર.
“પુચ્છ ઉચ્છાલવાથી જલનિધિની સ્વચ્છતા દૂર કીધી” આ કાવ્યમાં અનુપ્રાસ શબ્દની શાભા કરે છે એથી આંહી રાજાર છે.
“ ગિરિ જેવા આ ગજરાજ છે અને જલઝરણુ જેવી માર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat