SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ કાવ્યો, मध्यम પરસ્ત્રી પ્રશંસાજનિત માનકે જે વિનય અથવા સમ ખાવાથી નિવૃત્ત થાય છે તેને મધ્યમ માન કહે છે. યથા. કસમ કાન્તમુખથી સુણી, તુરત ઉતારી ભ્રકુટિ ધનુષ નારી; વિહસિ વિલેક કટાક્ષે, રસકૃપાણને મુદે રહી મારી. પરસ્ત્રીગમનવિશ્વાસજનિત માન કે જે ચરણપતનાદિથી નિવૃત્ત થાય છે તેને પુરપાન કહે છે. યથા નિરખી અરૂણ દ્રગ પતિનાં, અબળાની ગતિ થઈ ગઈએવી; કમલ અરૂણતા નિરખી, ઘટી જાય શશિતણી વૃતિ જેવી. मानमोचनउपाय. માન છોડાવવાના છ ઉપાય છે. જે પ્રગતિ, ૨ ઉપેક્ષા, ૩ भेद, ४ सामोपाय, ५ दानोपाय, ६ प्रसंगविध्वंस. प्रणति જ્યાં નાયક સ્ત્રીને પાય પડી ભાન છોડાવે તેને પ્રતિ કહે છે. આ ગુરૂમાન છેડાવવાનો ઉપાય છે. યથા. પતિ પત્નિના પગમાં પડી એ અવરેણી અનુમાનું મુદે મિત્રને મળવા, જાણે આવ્યો આજ ભવ્ય ભાનુ. ૩પેક્ષા જ્યાં માન છોડાવવાને પ્રસંગ છેડી નાયક કેઈ જુદાજ પ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy