________________
રસનિરૂપણ
વરવર્ત–વથા, શિર મુજ કરકુચ ધારે, શા માટે મુજ તન લપેટે ખાસ એસ ચાટતાં આલી, કદી નહી બૂઝે તારી પ્યાસ
અનુનિ–૧થા. પતિ કંડલના ચિહે, પડેલ જોઈ અમદા નિજ બાંહે, ક્ષણ નિરખે ક્ષણ ચૂમે, ક્ષણ લગાવતી અબળા ઉરમાંહે,
ગેમરણ-પથા, આ રસલોભી નયનો, રાકી રાખે અધિક અકળાય, પ્રિય મુખકમળ નિરખતાં, મધુપની પેઠે જેર ધરી જાય.
સમiળ્યો, કેવળ ધનને માટે જ પ્રેમ કરનારી સ્ત્રીને સામાન્ય કહે છે, એના બે ભેદ છે. ૨ સ્વતંત્ર, ૨ નાથાપના.
યથા. ૌતમ નાચી ગાઈ, રસિકને રિઝવનારી, ધન લેવાની વાત, વદે બહુચિ વધારી, રાખે તન ચંગારી, આડતી અંબર આછાં, મૂકે ખુલ્લા વાળ, જતા નર વાળે પાછા; વિનય વધારી વાર વધુ, વચનામૃત વરસાવતી, હાવ ભાવ કરી હર્ષથી, ભલા ભલાને ભાવતી.
स्वतंत्रा તમામ વાર વધૂઓમાં માન પામી રવતંત્રતાથી ૨મણ કરવા વાળી સામાન્યાને હજી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com