________________
૨૫૪
આ વ્યશાસ્ત્ર
પેસીને પાતાલ, સુધાઘટ જાણશ લાવી, માનશ સુરતરૂ લાવી ઈન્દ્રથી યુદ્ધ મચાવી. મુજ મનમાન્યાને મળી, સમજાવી શુ બ રીતથી, કેઈ ન જાણે એમ અહીં, પધરાવી દે પ્રીતથી
उद्बोधिता. ઉપપતિની ચતુરાઈ ભરેલી પ્રેરણાથી પ્રીતિ કરવાવાળી પરકીકીયાને કૉપિતા કહે છે.
યથા ખેત ધરી ખેલતી હતી શતરંજ સુખેથી, હું ઉભી રહી જઈ ન બોલી કાંઈ મુખેથી બેઠી ધરીને મિન્ય, નિકટ જવ અંગુલિ સ્પશે દ્રષ્ટિ ખેંચી તદા, હૃદયમાં મુજપર હર્ષે. રિઝવી રસની વાતથી, વ્યથિત થઈ સ્મરથી યદા,
પ્રેમપત્રિકા આપની, તરૂણીને દીધો તદા. કેટલાએક કવિઓ પરકીયાના ઉપર બતાવેલ ચાર ભેદ સિવાય નીચે પ્રમાણે વિશેષ ભેદ બતાવે છે. ટ્રાષ્ટકપેલ્લા ૨ માસામાં ૨ સાધ્યો,
દ્રષ્ટિકષ્ટ-પથા. સખાંગણમાં ઉભેલી, ખચિત પ્રીતિથી ક્ષણ ક્ષણ નાયકને નિરખતી, ચલાવી ઈક્ષણ તીક્ષણ, દ્વગથી દ્રગ મેળવે, સરવની દ્રષ્ટિ ચુકી, પૂછે તેને તુર્ત, બંધ કરતી ધમકાવી, ડરતી નથી દિલમાં જરી, વાંચ્છિત કાજ કરી રહી જેમ ચાર ચોરી કરી, મરે તેય માને નહી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com