________________
રસનિરૂપણ,
યચા, સર્વ સ્વાર્થનું સમજે, વ્યથા ન જાણે અન્ય તણી કોય; પ્રિયા ઉરે પતિ વસત, અણસમજુથી ઉપાય શું હાય.
बहिरंगिणी. નાયકાના અંતરની વાત નહિ સમજનારી સખીને વારળિો કહે છે.
યથા.
પતિને જોઈ સ્મરેથી, પ્રમદાના અંગમાં પ્રજ આવી; સખી શીત સમજીને, અનલગીઠી સળગાવી લાવી.
___ कार्यपरत्वे सखीभेद १ मंडन, २ शिक्षा, ३ उपालंभ, ४ परिहास.
मडन નાયકાને વસ્ત્રાભૂષણાદિ સજાવનારી સખીને મંડન કહે છે.
યથા. વિધિથી ગુંથી વેણિ, વસ્ત્રાભરણ સજા તિલક કીધાં, રાઈ લુણ ઉતારી, હાલેં સનૈના સુવારણું લીધાં.
शिक्षा નાયકાને હિતશિક્ષા કરનાર સખીને રિક્ષા કહે છે.
યથા. નિજ ઘરમાં રહે બેઠી, બાહિર તું પગ ધરીશ નહિ કયાંયે, એ ડર મુને રખેના ! હરિની દર્ટે હરાઈ ચિત જાયે.
૩પ૪મ. નાયકાને ધમકી આપી સમજાવનારી સખીને રામ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com