________________
રસનિરૂપણ
ખેલાવે સ્મરમુખને, બંધ કરાવે તુરત પ્રગટી લાજ.
कुट्टमित સુખના સમયમાં મિથ્યા દુઃખની ચેષ્ટાને મત ફાર કહે છે.
યથા ક્ષણ કુચ મસળી તજે ક્ષણ, ક્ષણ મુખ નિરખે વધારીને પ્યાર હસી છકાવતી પતિને, મુખ મરડી ફરી કરતી સીસકાર.
રહિત.
સંગ સમયમાં સર્વાગ સરસ અંગારિત કરવાને તિ પાર કહે છે.
યથા. પદભૂષણ સજવાથી, અંગ અંગ છબિ જેમ પ્રકટ થાયે, તેમજ તનભૂષણથી, પટભૂષણની જ્યોતિ અધિકાયે.
દેટા, સંગ સમયમાં વિવિધ વિલાસ પ્રકટ કરવાને હાર કહે છે.
યથા. રમતા ફાગ પકડીને, ગોવિંદને ઘરમાં લઈ ગઈ ગેરી, મનવાંછિત કરી બેલી, લાલ આવજો રમવા ફરી હોરી.
अन्य मतानुसार दश हाव. बोधक, मौग्ध्य, हसित, मद, तपन, विक्षेप, चकित केलि, कुतूहल, उद्दीपन.
- લોર,
કાંઈ ક્રિયા કરી પોતાના મનની વાત નાયકને રામજાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com