________________
૧૮૫
મધ્ય પતિએ એટલે સુખ આપે છે, અને તાડનને સમયે નીતિના ઉપદેશથી પરિમે સુખ આપે છે.
આમાં પણ ઉપર પ્રમાણેજ રીતિ, વૃત્તિ તથા આર્થિક વૃત્તિ જાણવી. ફક્ત ભયાનક, રાજસરસદ્વારા પ્રસાદગુણને જણાવે છે.
પ. एतासामुपयुक्तानि संति पोढा पदान्यपि ।
कठोरमाकृतग्राम्पकोमलं नागरोपते ।। રીતિઓ તથા વૃત્તિઓને ઉપયોગી એવાં છ પ્રકારનાં પદે છે૨. કોર, ૨, કાંત, રાચ્છ, ૪. વોર, પ. નાર,
સોર. सानुस्वारविसर्गादिदीर्घस्वरजगौरवं ।
कठोरं तत्पदं गौडीपरुषाऽऽरभटीस्थितं ॥
સાનુસ્વાર, વિસર્ગ અને જેમાં દીર્ધસ્વરથી ગેરવતા હોય તેવું પદ પાર કહેવાય છે, અને તે ગેડી રીતિ, પરૂષાવૃત્તિ, અને આ ર્થિક આરભટીવૃત્તિમાં રહેલું હોય છે.
પ્રાપ્તિ अनेकदीर्घस्वरजैकसंयोगजगौरवम् । प्राकृतं तत्तु पांचालीप्रौढासात्वत्युपस्थितम् ॥
અનેક દીર્ઘ સ્વરોથી તથા એકજ સંગથી જેમાં ગેરવતા હોય તે પ્રાકૃતપદ કહેવાય છે, અને પાંચાલી રીતિ, પ્રઢાવૃત્તિ તથા આર્થિક સાત્વતી વૃત્તિમાં રહ્યું છે.
માન્ય. सर्वलोकमसिद्ध्यैव, प्रयुक्तं ग्राम्यमुच्यते ।
पांचाल्यादौ च गौत्यादौ यथा युक्तं प्रतीयताम् ।। ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com