SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કાવ્ય સા. પ્તિને વિસ્તાર કરે છે. વીર, બિભત્સ અને રો રસમાં ઉત્તરોત્તર અધિક જાણ. યથા. પ્રચંડ આ ભુજ દંડે, ધર કોદંડ કરું ખંડ અરિના; મા કેસરી કોધે, જેમ વિદારે કઠિણ કુમ્ભ કરિના. પ્રવો , જેમાં મધુર, રેચક અને સરલ વર્ણ, જોઈએ એટલા જ સમાસ અથવા નહી, ગંભીર અર્થશક્તિ અને શિથિલ શરીર (બંધારણ) હેય એ પતિ છે. આ ગુણ અર્થને શીધ્ર પ્રકાશ કરી ચિત્તને પ્રસન્ન કરે છે. યથા, યથા. નહીં કદિ દષ્ટિ લાવી, મોહિત થઈ શ્રી મેહનમાં કાંઈક પરમ સુભગતા નિરખી, ધર્મ સાચો કહે કે બાઈ. * વસતા ગુણ જેમાં પ્રાચીનની રીતિથી ભિન્નતા દેખાય અને દૂષણ રહિત વર્ણન હેય એ સમતા જુગ. મુજ કય દ્રગકુવલયને, આ નિશિ આપે અપૂર્વ આનંદ, સદા રહે વૃજ ઉપર, ઉદિત ઉમંગે ભર્યો કૃષ્ણચંદ. कान्ति गुण. જેમાં મનને રૂચે એવાં મધુર વચન હય, ગ્રામ્યપદ ન હોય તેમજ અર્થ ગુપ્ત પણ ન હોય અને પ્રકટ પણ ન હોય એ ત્તિ ગુજ, યથા. શું જાહાર ગળામાં, વર વનમાળા વક્ષ:સ્થળ માથે; ભાલ તિલક લકુટીકર, જે સખી આવે શ્યામ ગ્વાલ સાથે. ઉલtતા ગુણ.. જેને અન્વય બળથીજ બુદ્ધિમાન બોલી શકે છે અને રસિક સિવાય અન્યને સમજી શકતા નથી એ વારતા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy