________________
મા ઇત્યાદિની પેઠે સુખચ્ચાર વર્ણપ્રાયતા, અર્થ વ્યક્તિ વાંચતાંની સાથેજ અર્થની અનાયાસ બોધતા; આ ગુણ કાલિદાસાદિ મહાકવિઓની કૃતિમાં ઘણે ઠેકાણે પ્રતીત થાય છે. રઘુવંશમાં દિતીય સર્ગમાંજ નંદિની ધેનુને ગુહાપ્રવેશ વર્ણવતાં–
अन्येदुरात्मानुचरस्य भावं जिज्ञासमाना मुनिहोमधेनुः । गङ्गाप्रपातान्तविरुडशष्पं गौरीगुरोर्गह्वरमाविवेश ॥
બીજે દિવસે પિતાના અનુચર ( દિલીપરાજા) નો ભાવ જાણવાને ઈછતી એવી મુનિ વસિષની હમસાધન વૃત દુધાદિ પદાર્થની દેવાવાળી ધનુ, ગંગાના ધોધને ફરતાં જેમાં બાલતુણુ ઉગેલાં છે એવા ગૌરી ગુરૂ-હિમાલયના ગદ્દરમાં પ્રવિષ્ટ થઈ.
આ શ્લોકમાં, ગભાણમાં (Prose Order) જેમ કેઈ પણ પદને અન્વય માટે ફેરવવું પડતું નથી તેમ આમાં જ પરમ વચ: પદ પ્રમાણે જ અન્વય છે. કતાંનાં વિશેષણ પછી કર્તા, કર્મનાં વિશેષણ પછી કર્મ અને એ તે ક્રિયાપદ આવવાથી આ લેક અર્થ વ્યક્તિનું ઉત્તમ ઉદાહરણ બનવા ચોગ્ય છે. ઉદારત્વ-વર્ણના પાટવ અથવા વર્ણનીય વિષયને સ્પષ્ટ કરવામાં યોગ્ય પદોનો અસંકેચથી વિનિયોગ : ( સમાસ ભૂયવ નહિ પણ) લેખની તેજસ્વિતા, કાંતિ–અભિલાણીયતા અને સમાધિ–અશકનીયતા, આ સર્વે શબ્દગુણો તથા અર્થ ગુણોનાં વિવેચન કાવ્યાદર્શાદિ ગ્રન્થોમાં સુપ્રતીત દર્શાવેલાં છે.
પાછળના કેટલાક સાહિત્યવેત્તાઓએ માત્ર “માધુનઃ કસારાધ્યાય ( મતાઃ ” માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણજ ગુણે માન્યા. આ ગુણેમાંના કેટલાએક શબ્દગુણો ગણાવા યોગ્ય છે, કેટલાએક અર્થગુણે ગણાવા ચોગ્ય છે અને કેટલાએક શબ્દાર્થોભય ગુણ ગણાવા યોગ્ય છે. જે વિવયની કેડ ગ્રન્થકારેએ તે તે પ્રકરણોમાં દર્શાવેલી છે. અહીં એ પદ્મવન અનાવશ્યક છે. અત્રે એ જાણવાનું છે કે કાવ્યજ્ઞ પુરૂષોના વિચારપરિપાકને પરિ.
મે કેટલીકવાર સામાન્ય વિષયને વિશેષ વિષયરૂપે વિકાસ પ્રતીત થાય છે ત્યારે કેઈ વખ્ત વિશેષ વિષયને સામાન્ય વિષયમાં અંતર્ભાવ કરી નિર્વાહ કરાય છે એટલે પદાર્થોને વ્યાસ અને સમાસ સમયાનુસાર બન્યા જ કરે છે.
આ પ્રમાણે કાવ્યશાસ્ત્રનો વિકાસ થતો ચાલ્યો તેમાં વચ્ચે સંવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com