________________
કાવ્ય દોષ.
૧૪૯ જેમ વેણુસંહાર નાટકના દ્વિતીય અંકમાં અનક”ને સંહાર કર્યા પછી દુર્યોધનને ભાનુમતિ સાથે વિહાર વર્ણન કરેલ છે.
એવા છે જ્યાં ચાલતા વર્ણનને નહી છોડવાની જગાએ છેડી અન્ય વર્ણન શરૂ કરે એ ગોrug છેજેમકે “વીરચરિત્ર” નાટકમાં શ્રી રામચંદ્રજીનું યુદ્ધ પરશુરામ સાથે થાય છે ત્યાં શ્રી રામ કહે છે કે હું કંકણ છેડવા જાઉં છું.
વિસ્તાર.. જ્યાં અંગીને વિશેષ નહીં કરતાં માત્ર અપ્રધાન અંગનું વર્ણન કરવામાં આવે, ત્યાં આ વિસ્તાર, જેમ રાજાના પ્રસંગમાં રાજાનું અલ્પ વર્ણન કરી ખવાસ પાશવાન વગેરેનું વર્ણન વિસ્તારથી કરે.
प्रकृतिविपर्यय. પ્રકૃતિ (રસને આલંબન ભાવ) નું અન્ય રીતે વર્ણન કરવામાં આવે, ત્યાં પ્રકૃતિવિપર્યયંદેષ થાય છે.
પ્રકૃતિ ત્રણ પ્રકારની છે. દિવ્ય, અદિવ્ય અને દિવ્યાદિવ્ય. તેમાં ઈન્દ્રાદિ દિવ્ય, મનુષ્યાદિ અદિવ્ય, અને અર્જુન આદિ દિવ્યાદિવ્ય. ધીરેદાર વિરપ્રધાન, ધીરેદ્રત રૌદ્ર પ્રધાન, ધીરલલિત શ્રે. ગાર પ્રધાન, અને ધીરપ્રશાન્ત શાન્તપ્રધાન છે. તેનું પોતપોતાની પ્રકૃતિથી વિરૂદ્ધ વર્ણન કરવામાં આવે ત્યાં દોષ થાય. જેમકે “કુમારસંભવ મહાકાવ્ય” ના આઠમા સર્ગમાં શિવપાર્વતીનું રતિનું વર્ણન કરવામાં આવ્યું છે એ દોષ.
છે. ચાલતા વર્ણનને પૂર્ણ ન કરે ત્યાં છેઃ દેષ થાય છે. જેમકે રસિક પ્રિયામાં વિભાવ, અનુભાવ, સાત્વિક અને સંચારીનાં લક્ષણ આપી ઉદાહરણ ન આપ્યાં.
अलंकार दोष नाम. १ उपमामां जातिन्यूनता दोष. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com