________________
૧૩૩
કાવ્ય દોષ. મનહરનારી આ મુરલી” આમાં “આ” અક્ષર હસ્વ જોઈએ અને “કામ નહી સુઝે કાંઈ”આમાં “3” અક્ષર હસ્વ જોઈએ તેને બદલે દીર્ઘ છે તેથી માત્રારિતોષ થયે.
वर्णवृत्तिहत.
યથા
સદા સર્પના ભૂષણે અંગ સાજે, શિરે જાનવી નીર ગંભીર ગાજે; હિમાંશુ જટાજૂટ ઉપર બિરાજે,
ભૂરિ ભક્તને નેહ ધારી નિવાજે. આમાં ત્રીજી ટુકમાં અક્ષર વધારે છે તેથી વરિત જ
થયે.
न्यूनपद. જે પદ વિના અર્થ બની શકે નહી એ પદને અભાવ હોય ત્યાં न्यूनपद.
યથા ચંગ ઉપંગ બજાવી, ગેરી સંગે ગાળી ગાઉં છું; રંગે અંગ ભિંજાવી, ગાલ લાલ ગુલાલ લગાઉં હું.
આમાં ગોપાલને ગાલે ગુલાલ લગાઉં કહેવું જોઈએ તે નથી તેથી પૂનપત્ર રોષ થયો.
अधिकपद.
જે પદ ન હોય તે કાંઈ અપૂર્ણતા દેખાય નહી એવા પદનું કથન એ પાપ
યથા ૌર શરીર ચંપક સમ, ઈન્દુ સમાન રૂપાળું મુખ લેખું;
ચંચલ મૃગ ખંજનશા, દારા તારાં ઉભય નયન દેખું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com