________________
કાવ્ય છે.
'अर्थान्तरसंक्रमित वाच्य. સીધે અર્થ થતો હોય છતાં કવિ વ્યંગ્ય કાઢી ચમત્કાર પ્રગટ કરે એ ગર્થાન્તરસંબિત થાય,
યથા. મેંદી બુદ્દે બાલા, મેહનનું મન હરણ કરી લીધું; હવે કહે શા કારણ, કપટજાલ રચી મહદ મા કીધું.
મેંદીના બુન્દથી તે મેહનનું મન હરણ કર્યું એ આમાં સીધો અર્થ છે. છતાં કવિ માત્ર મેંદીના બુન્દજ મન હર્યું છે તે બીજા અલંકારેની તો વાત જ શી કરવી એમ વ્યંગ્યથી ચમત્કાર બતાવે છે.
अत्यंततिरस्कृत वाच्य. જ્યાં મુખ્યર્થને બાધ કરી રસમય અર્થ કરવામાં આવે ત્યાં अत्यंततिरस्कृत वाच्य.
યથા. કનક રંગ છબિ અંગની, લોચન લલિત ચપળતા ધરનાર; બાલ નેવેલી નિરખી, બન્યા લાલ આનદે ઉરહાર.
લાલનું હાર બનવું સંભવતું નથી એથી મુખ્યાર્થીને બાધ કરી સાથે રહેવાનો અર્થ કરવો પડે છે, માટે અત્યંતરિત વસ,
૧ અર્થાતરસંક્રમિત વાચનું સરલ લક્ષણ નીચે પ્રમાણે છે.
ઉપાદાન લક્ષણમાં મુખ્યાર્થીને બાધ થતું નથી માટે જ્યાં ઉપાદાનલક્ષણા પ્રજનવતી હેય ત્યાં અર્થાતરસંક્રમિત વાચ્ય અવનિ થાય છે.
૨ અત્યંત તિરસ્કૃતવાચનું સરલ લક્ષણ નીચે પ્રમાણે છે –
જ્યાં પ્રજનવતી લક્ષણલક્ષણથી વનિ પ્રકટ થાય ત્યાં અત્યંત તિરસ્કૃત વાવનિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com