________________
શબ્દ શક્તિઓ. નિજ નિજ મન્દિરે સિધાવી સહુ સજની, ખાવામાં ન ખંત વાળુ કરતાં વિચારે બધી, વ્હાલા વિણ કેમ કરી વિતવાની રજની. સેજને બિછાવી દીધા દીપક બુઝાવી પણ, આંખમાં ભરી છબિ વિહંગરાજ-વજની; મુરલી મનોહરની મીઠી મુરલીને સુણી,
તેડી દીર્ઘ દ્વારા દેડી વ્હાર વામા વૃજની. આહીં કમાડરૂપી અન્વયની સિદ્ધિને માટે “દ્વાર” શબ્દ પિતાના અર્થને તજી દીએ છે. કારણ કે તેડવું કમાડનું સંભવે, દ્વારનું નહિ, વળી ધ્વનિનું સાંભળવું સંભવે પણ મુરલિનું નહિ છતાં આહીં “મુરલી સુણી” એ શબ્દથી ક્ષણ ક્ષના સિદ્ધ થાય છે.
સમાનપણું પામી અમુક અર્થની અન્ય અર્થમાં સ્થાપના કરવામાં આવે ત્યાં સાપા-ક્ષમાં સમજવી. અથવા જ્યાં આરે
માન-ઉપમાન હોય અને આખ્ય વિષય ઉપમેય પણ હેય તે સાપ જેમકે--
“ યથા ” - મુજ દ્વગપૂતળી બનેલા મનમેહનને, નેહથી નિહાળી હું તે હદવિણું હરખી. ખંત ઉરધારી ખાસ નવલ કિશોર તણી, શાન્તિપ્રદ નજર ગણું છું સુધા સરખી. કંસતણે અસ્ત કરનારની સમસ્ત છબિ, ખચિત સુખની પ્રાણ પ્રાણ સમ પરખી. મુરલીનાં તાન ભાન ઉરનું ભુલાવનાર,
કાળ સમ કાળજું અમારૂં લિએ ભરખી. અહી મનમેહન-કૃષ્ણને દ્રગની પૂતળી-કીકી. સ્થાપી, નજરને સુધા સ્થાપી, છબિને પ્રાણુ સ્થાપ્યા અને મુરલીના તાનની કાળ તરીકે સ્થાપના કરી એથી સારોપા
મનમેહન, નજર, છબિ અને તાન આરેષ્ય, ઢગપૂતળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com