SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આસુખ (૧૯) આના વિષય માટે પાય ખંડની ચેાથી અને અગ્યારમી કૃતિ જેવી. (૨૦) દેવા મૃત્યુસમયે સ્વર્ગીય ઋદ્ધિ વગેરેથી વંચિત થવાને પ્રસંગ જાણી ખેદ કરે છે. (૨૧) આ કૃતિનેા વિષય પાય ખંડની ૨૭મી કૃતિ સાથે સામ્ય ધરાવે છે. (૨૨) નળને કૂબડાના સ્વરૂપમાં જોઈ વદતીએ મેાલેલે બ્રાહ્મણ નાખુશ થાય છે અને એને મુખે નળની અપકીતિનાં એ. પદ્યા સાંભળી એ નળ પણ રુદન કરે છે. (૨૩) અનેા વિષય પાય ખંડમાંની ૨૮મી કૃતિથી અભિન્ન છે. (૨૪) આના વિષય માટે આ સંસ્કૃત ખંડની ખીજી કૃતિ જોવી. (૨૫) આ અવસÖિણીમાં થઇ ગયેલા જૈનાના ખીજા તીર્થંકર શ્રીઅજિતનાથ પેાતાના લઘુ બધુ સગરને પેાતાને દીક્ષા લેવાને વિચાર જણાવી રાજગાદી સ્વીકારવા કહે છે. એ પ્રસંગે સગર ખેદ કરે છે. (૨૬) આ કૃતિમાં જે વિષય આલેખાયેલા છે તે પાઇય ખંડની ૩૧મી કૃતિમાં પણ છે. (૨૭) શ્રીઋષભદેવનું નિવાણું થતાં શક પોક મૂકે છે અને ભરત ચક્રવર્તી રુદન કરે છે. (૨૮) આના વિષય માટે પાઠ્ય ખંડની આઠમી કૃતિ જોવી. (૨૯) પાઈય ખંડની ૩૧મી કૃતિના વિષયથી આના વિષય અભિન્ન છે. (૩૦) આના વિષય માટે જુએ પાય ખંડની ૩૨મી કૃતિ. (૩૧) આ અવસર્પિણીમાં થઈ ગયેલા ૯ વાસુદેવમાંના પાંચમા વાસુદેવની માતા પોતાના પતિ શિવરાજને પ્રાણધાતક રાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034534
Book TitleKarunras Kadambakam
Original Sutra AuthorN/A
AuthorKasturvijay Gani
PublisherJivanbhai Chotalal Sanghvi
Publication Year1941
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy