________________
૧૮
આસુખ
દેવલાકના ઇન્દ્ર શકે વિલાપ કર્યાં એમ આ કૃતિમાં પ્રતિપાદન કરાયુ છે. એનાં પહેલાં અને ત્રીô પદ્યોની છાયા સંસ્કૃત ખંડમાં અપાયેલી ૪૨મી કૃતિગત આદ્ય એ પોમાં દૃષ્ટિગેાયર થાય છે.
ૐ ... (૨૭) જરાકુમાર એ કૃષ્ણ વાસુદેવના મેટા ભાઇ થાય છે. શ્રીનેમિનાથ પાસેથી એમણે એમ સાંભળ્યું કે એમને હથે કૃષ્ણનું મરણ થનાર છે. આથી એવે પ્રસંગ ન ઉપસ્થિત થય તે માટે તેએ વનવાસી બન્યા. એવામાં એક વેળા ભૂલથી કૃષ્ણને હરણ સમજી તેઓ બાણુ મારે છે, પર ંતુ પાછળથી સાચી સ્થિતિનુ ભાન થતાં તેએ વિલાપ કરે છે.
: (૨૮) કૃષ્ણને નિશ્ચેષ્ટ તેમને મલરામ વિલાપ કરે છે.
:
(૨૯) ચારિત્રથી પતિત થઇ વિષયસુખમાં આસક્ત બનેલા અરણિક પેાતાની સાધ્વી માતાની દુર્દશા જોઈ પશ્ચાતાપ કરે છે. (૩૦) આ કૃતિમાં પ્રભાવતી રાણીના પુત્ર મહાબલનો અધિકાર છે. પહેલી કૃતિમાં નિર્દેશાયેલ વિષય સાથે એનું સામ્ય છે. વિશેષમાં એની શબ્દચના નાયાધમ્મકહાગત વૃત્તિ પાર્ નામના અલ્ઝયણની સાથે મળતી આવે છે.
:
:
(૩૧) જેનેાના બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથ પશુઓને પાકાર સાંભળી ઢારણેથી પાછા કરે છે. એ પ્રસંગે રાજીમતી વગેરે વિલાપ કરે છે.
(૩૨) આ કૃતિના વિષય એ છઠ્ઠી કૃતિમાં દર્શાવાયેલા વિદ્ય ભન્ન છે.
૩૩ મીથી ૪૭ મી સુધીની કૃતિઓ શ્રીગુણચન્દ્રગણિએ વિ. સ. ૧૧૩૯ માં રચેલા મહાવીરરિયમાંથી ઉદ્ધૃત કરાયેલી છે. શ્રીમહાવીરસ્વામી એક વેળા પૂર્વ ભવમાં વિશ્વનદી રાતના પુત્ર તરીકે જન્મ્યા હતા. એ ભવમાં તેમનું અપમાન થતાં તેમણે પિતાની અનુજ્ઞા મેળવ્યા વિના દીક્ષા લીધી. એની ખબર પડતાં તેમને તેમના પિતા ઠપકા આપે છે..
(૩૪) આ કૃતિના સંબધમાં ખાસ કંઈ કહેવા જેવું નથી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat