________________
આમુખ
જેટલી પ્રાચીન ગણાય; પરંતુ એને શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે માનીએ તો એ લગભગ વીરસંવત ૧રપ-૧૭૦ના ગાળામાં ચાલી હોવાનું અનુમાન કરી શકાય. . આ પ્રસ્તુત કૃતિમાં સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા ક્ષત્રિયાણીને વિલાપ રજુ કરાયેલ છે. પ્રસંગ એ છે કે શ્રીમહાવીરસ્વામીએ, એ ક્ષત્રિયાણીના ગર્ભમાં આવ્યા બાદ એવો વિચાર કર્યો કે હું હાલતો ચાલતો રહીશ તે મારી માતાને દુઃખ થશે. આમ વિચારી તેમણે હાલવું ચાલવું બંધ કર્યું, પરંતુ આથી તે ત્રિશલાને એવી શંકા ઉપસ્થિત થઈ કે એનો ગર્ભ કાં તો કોઈએ હરી લીધું છે, કાં તો એ નાશ પામ્યા છે કે અગર તે એ ગળી ગયો છે. છે. હવે પછીની બાકીની બધી કૃતિઓ અનામિક સાહિત્યમાંથી ઉદ્ધરાયેલી છે અને તે ભિન્ન ભિન્ન કર્તાઓએ રચેલી છે. આ પૈકી ચાથીથી અગ્યારમી કૃતિઓ પઉમરિયમાંથી ઉદ્ધત કરાયેલી છે. પાઈય ભાષાના અભ્યાસમાં એ અનેરું સ્થાન ભોગવે છે, કેમકે એના ઉપર પાઇયે ભાવાના રૂઢ બનેલા સંપૂર્ણ સંસ્કાર પડવા હોય એમ જણાતું નથી. એનાં કર્તા નાગેન્દ્રવંશદિનકર શ્રીરાહુસરિના પ્રશિષ્ય પૂર્વધર શ્રી વિમલસૂરિ છે. તેમણે વીજસંવત પ૩૦માં એટલે કે ઈ. સ. ના પહેલા સૈકામાં એ જૈન રામાયણ રચ્યું છે, એમ એના અંતિમ પંઘ ઉપરથી જણાય છે ખરું; તેમ છત્તાં કેટલાંક વિદ્વાનો એ હકીકતને સાચી માનતા નથી. કેટલાક એને ઈ. સ. ના ત્રીજા સૈકાની કૃતિ ગણે છે અને કઈક તો છેક એને ઈ. સ. નો સાતમા-આ૪મા સૈકામાં રચાયેલું માને છે. ' ૧' નામનું એક અપભ્રંશ કાવ્ય પણ છે અને તે ભારતીય વિઘા (વર્ષ જ, અં.1, પૃ. ૨૫૭–૨૬૮૦માં પ્રકાશિત થયેલું છે. એના કર્તાનું નામ સ્વયંભૂ ચતુર્મુખ છે. : ૨ જૈન પરંપરા પ્રમાણે શ્રી મહાવીર સ્વામી ઇ. સ. પૂર્વે પર૭ માં મેક્ષે ગયા. . : : - - - - - * ૩. આની જિજ્ઞાસુએ “જૈનાચાર્ય શ્રી. આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” માં છપાયેલ અને શ્રી શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com