________________
ર
૩૩૯૦૦૦ શ્રાવિકાઓ હતા. સાધુએમાં ૪૦૦ ચૌદપૂર્વ ધારી, ૧૫૦૦ અવધિજ્ઞાની અને ૧૫૦૦ કેવળી હતા. પ્રભુએ પર૬ સાધુ સાથે ગીરનાર પર અનશન કર્યું અને અશા શુદિ ૮ના રાજ તે નિર્વાણુ પામ્યા. શ્રી તેમનાથ ૩૦૦ વર્ષ કુમારપણે રહ્યા. ૭૦૦ વર્ષની દીક્ષા પાળી, એકંદર એક હજાર વર્ષનું આયુષ્ય ભાગવ્યું હતું.
૨૮ અક્ષાભ
એ અશ્વક વિશ્વ અને ધારિણીના પુત્ર હતા. તે આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. શ્રી તેમનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ્થવીર પાસે ૧૧ અંગ ભણ્યા. બાર વર્ષ ચારિત્ર્ય પાળ્યું. ૧ માસનું અનશન કરી તેઓ શત્રુંજય પર સિદ્ધ થયા. ( અંતકૃત )
૨૯ અન્નક
શ્રી મલ્લિનાથના સમયમાં ચંપાનગરીના કાઈ ધનશ્રેષ્ઠિના તે જૈનધર્મી શ્રાવકપુત્ર હતા, જીવ, અજીવાદિ નવતત્ત્વના જાણુ હતા. તે અન્નક એક વાર ચાર પ્રકારનાં કરિયાણા (૧ ગણત્રી અંધ વેચાય તેવાં ૨ તાળીને વેચાય તેવાં, ૩ ભરીને–માપીને વેચાય તેવાં, ૪ પરખ કરીને વેચાય તેવા ) ભરી, સ્વજન કુટુંબને જમાડી-રજા લઇ દેશાવર જવા નીકળ્યા. લવણ સમુદ્રમાં ધણું દૂર ગયા પછી એકાએક વાવાઝોડાંનું તાફાન થયું. તેમાં એક મિથ્યાત્વી દેવ, પિશાચનું રૂપ ધરો વહાણુ તરફ ધસી આવ્યા. આ જોઈ અત્રક સિવાયના બાકીના બધા લેકા ભયભીત બન્યા. અન્નક નિર્ભય બની વાણુના એકાંત ભાગમાં જઈ બેઠા, અને અરિસ્તુત તથા સિદ્ધની સ્તુતિ કરી નિશ્ચયપૂર્ણાંક અનેાગત ખેલ્યાઃ-કે જો હું આ ઉપસર્યાંથી ખસુ, તા મારે કાયાત્મ પાળવા, નહિ તા મારે જીવનપર્યંત ચારે આહારના પ્રત્યાખ્યાન, એ રીતે એણે ત્યાં સાગારી સંથારા કર્યાં. અને પંચ પરમેષ્ઠિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com