________________
૧
વગેરે અનેક રાજાએ તેમનાથને પરણાવવા માટે જાન લઈ વિવાહ મંડપે ગયા, ત્યાં એક માઢા પાંજરામાં અનેક પશુ પંખીએ પૂરવામાં આવ્યા હતા, તેમને કરુણ આ`નાદ સંભળાઈ રહ્યો હતા. શ્રી તેમનાથના કાને આ કરૂણ ધ્વનિ પડયો. તેમનાથે રથ-સારથીને પૂછ્યુ... કેઃ—આ પશુ પ`ખીને પાંજરામાં ક્રમ પૂર્યાં છે? અને આ બધા કિલકિલાટ શાથી ? સારથીએ કહ્યું:—મહારાજ ! આપના લગ્ન થઈ જતાં જ આ બધા પ્રાણીઓના ભાગ લેવાશે અને આ લગ્ન મંડપમાં નેાતરેલા કેટલાક હિંસક મનુષ્યાને એ માંસના ખારાક આપી સતાષાશે. શ્રી તેમનાથ ચમક્યા અને ખેલ્યાઃ~~અહા ! મારા એકના લગ્ન માટે—મારા ક્ષણિક ભાગવિલાસને માટે શું આ અસખ્ય જીવાને વધુ થશે ? આમ ન થવું જોઇએ. એમ કહી તેમનાથે સારથીને રથ પાછા વાળવા કહ્યુ, રચ પાછા ફર્યાં, શ્રી તેમ તેારણેથી લગ્ન કર્યા વિના જ પાછા વળ્યા. કૃષ્ણ, સમુદ્રવિજય શરમીંદા મ્હોંએ સ્વસ્થાનકે પાછા ફર્યાં. તેમનાથે રાજ્યમાં આવી વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. તેમનાથના પ્રચંડ વૈરાગ્યને કાઈ રાકી શકયું નહિ. પ્રભુએ વર્ષે અંતે શ્રાવણ શુદિ આઠમે દીક્ષા લીધી. તે વખતે તેમની ઉંમર ૩૦૦ વર્ષની હતી. તેમની સાથે બીજા એક હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તરત જ શ્રી તેમનાથને મનઃ પ`વજ્ઞાન અને દીક્ષા પછી ચેપનમે દિવસે એટલે આશા હિંદ અમાસે કૈવલ્યજ્ઞાન થયું, તેમનું દેહમાન ૧૦ ધનુષ્યનું હતું. નરદત્ત વગેરે તેમને ૧૧ ગણધરા
થયા. પ્રથમ શિષ્યા યક્ષણી નામની આર્યો થયા. ૧૦
દશાાઁ મુખ્ય શ્રાવક અને શિવાદેવી મુખ્ય શ્રાવિકા થયા. તેમના પિરવારમાં ૧૮ હજાર સાધુઓ, ૪૦ હજાર સાધ્વી, ૧૬૯૦૦૦ શ્રાવકા અને
* સ તીર્થંકરાની જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણની તીથીએ આવે ત્યાં પુનમીયા મહિના સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com