SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ રાત્રિએ સુખમાં સૂતા હતા. તે વખતે પથક નામના શિષ્યે ક્ષમાશ્રમણ લેતા પેાતાના માથાથી શેલગ ઋષિના પગને સંધ ધ્યુ કર્યું. શૈલગઋષિ જાગી ગયા અને પથક ઉપર ક્રોધિષ્ટ બન્યા. પંથકે કારણ જણાવી ક્ષમા માગી. પથકના વિનયભાવ જોઈ શૈલગને વિચાર થયા કે અહા ! રાજ્યપાટ છોડીને મેં દીક્ષા લીધી, છતાં હું સરસ આહારમાં લુખ્ખ અનીને શિથિલાચારી બન્યા. ધિક્કાર છે મને, એમ કહી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પાપની આàાચના કરી શુદ્ધ થયા. ત્યારબાદ છેાડીને ગયેલા પેલા શિષ્યા તેમને સાધુના ખરા ભાવમાં આવેલા જાણી શેલગને મળ્યા. આખરે ઘણાં વર્ષોં સુધી શુદ્ધ ચારિત્ર પાળી શેલગ રાજિષે પણ મેાક્ષ ગતિને પામ્યાં. ન્યાય—જો કોઇ સાધુ સાધ્વી રોલગ રાજર્ષિની માફક દીક્ષા લઇને પ્રમાદપણે વીચરે, તેા આ લેાકમાં નિંદાને પાત્ર થઇ સ’સારચક્રમાં પપર્ ભ્રમણ કરે, અને જો પ્રમાદ રહિત ભાવ સાધુપણું વીચરે, પ્રભુઆજ્ઞામાં રહી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરે તેા ચાર તી માં પૂજ્યનિક અને અને ચાર ગતિને અંત કરી સિદ્ધગતિને પામે. ૧૨૧ દત્ત. કાશી નગરમાં અગ્નિસિંહ નામે રાજા હતા, તેને શેષવતી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થયે!, તેનું નામ દત્ત. તેણે પ્રશ્વાદ નામના પ્રતિવાસુદેવને માર્યો, જેથી તે ૭ મે વાસુદેવ કહેવાયા. ૫૬ હજાર વર્ષનું આયુષ્ય ભાગવી, અરનાથ અને મહીનાથ પ્રભુના આંતરામાં તે મૃત્યુ પામીને પાંચમી નરકે ગયા. ૧૨૨ દમયંતી. વૈદર્ભ દેશમાં કુંટંડનપુર નગરના ભીમકરાજાની પુત્રી અને અયેાધ્યાપતિ નળરાજાની પત્ની સતી દમયંતી સ્વયંવર મોડ૫માં અનેક સુરનરાદિકને છેડી નળરાજા સાથે લગ્નથી જોડાઈ. તેમને એ બાળક થયા હતા. પાછળથી નળ પાતાના ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy