________________
નાશપંચક
તાવળ પસંદ નથી. ધીરેથી અને વિચારીને કામ કરવાથી સારે લા ભ થાય છે. એમ મેં નિશ્ચય કર્યો છે. ઉત્તર દેશમાં દેવનગરની અંદર સામ્યચંદ્ર નામે એક વેપારી હતા. તેનામાં વ્યાપાર કળાનું બળ હોવાથી તે ઘણો ધનાઢ્ય થઈ પડયે હતે. હું તેને ઘેર વ્યાપાર કળા શીખવાની ઈચ્છાથી કરી રહ્યો હતો. પણ તેના ઘરના બધા લેકે ઉતાવળીઆ અને આકરા હતા. બધા સવારે સૂર્યોદય પહેલાં ઉઠી પિતાપિતાને કામે વળગતા હતા. ત્યારે હું શાંતિથી સૂર્યોદય પછી ઘણી વારે ઉઠી પછી ધીમે ધીમે કામ કરતા હતા. તે ઉતાવળા કે મને આળસુ કહી ધિક્કારતા હતા. તેઓ ભેજન, પાન, શયન અને બીજી બધી ક્રિયામાં ઉતાવળ કરતા હતા. ત્યારે હું તે બધી ક્રિયામાં ધીરજ રાખી વર્તતે હતે. આકરા સ્વભાવના સિમ્યચંદ્ર મને ઘણું વાર મારા ધીરા સ્વભાવને માટે ઠપકો આપે હતે. તથાપિ હું મારા સ્વભાવને છેડતું ન હતું. એક વખતે શેઠે મને કહ્યું કે, તું દુકાને જા, અને આપણે દુકાનમાં જેટલું કેશર હેય, તેટલું વેચી દે. કારણકે, આવતી કાલે કાશમીર દેશમાંથી ઘણું કેશર આવવાનું છે, તેથી તેના ભાવ ઘટી જશે. અને કેશર આપણી દુકાને પડયું રહેશે, તે મેટી નુકશાની થશે. શેઠની આવી આજ્ઞા થતાં મેં દુકાને જવાના વિચાર કર્યો. તે વખતે મારા મનમાં થયું કે, હજુ આવતી કાલે કેશર આવવાનું છે, ઘણુવાર છે, તે શા માટે દેડાદોડ કરવી જોઈએ? આવું વિચારી હું મારે ઉતારે ગયો, અને શાંતિથી સ્નાન ભેજન વગેરે ક્યું. બીજે દિવસે સવારે મેડા ઉઠી નિત્યક્રિયામાંથી પરવારી હું દુકાને જવા વિચાર કરતું હતું, ત્યાં નેત્રમાં નિદ્રા ભરાણી એટલે ઘડીવાર સૂઈ રહ્યો. સુતા પછી ઉઠવા જતો હતો, ત્યાં કેઇ વિચાર હૃદયમાં પ્રગટ થયે, તે વિચાર કરતાં મને ફરીવાર નિદ્રા આવી ગઈ. પછી નિ. દ્રામાંથી જાગ્રત થઈ હળવે હળવે દુકાને પહોંચ્યા, ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે, કાશ્મીર દેશમાંથી કેશાર આવી ગયું છે. ને કેશરના ભાવ એકદમ ઘટી જવાથી સિામ્યચંદ્ર શેઠને મેટી નુકશાની થઈ પડી છે. આ સાંભળી હું ઉતાવળે દુકાને આવ્યા, ત્યાં શેઠે મને જોઈને કહ્યું, મદન, અમારે તારી નોકરીની જરૂર નથી. તારા જેવા પ્રમાદી અને આળસુ માણસથી મને મોટું નુકશાન થઈ પડ્યું. મેં તને ગઈ કાલે કેશર વેચી દેવાના ખબર આપવા દુકાને મેક હતું, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com