________________
૬૮
જૈન શશિકાન્ત. જીદગીમાં સુખી થયે હતો.
હે શિવે, માટે આ જગતમાં ઉત્તમ સુખની ઈચ્છા રાખનારા પુરૂષે એ હમેશાં ઉદાસીનતા-સમાનબુદ્ધિ ધારણ કરવી. જ્ઞાની પુરૂષની જેમ ગૃહસ્થ સંસારી જીવ પણ જે સમતાથી વર્ત, તે તે હંમેશાં સુખી રહે છે. તેને માટે એક જૈન કવિએ નીચેની કવિતા ગાઈ બતાવી છે, તે તમે સદા સ્મરણમાં રાખજો
"हांसी मे विषाद वसे विद्यामे विवाद वसे, काया में मरन गुरुवर्त्तनमे हीनता; शुचिमे गिनान बसे प्रापतीमें हानि बसे, जै मे हारि सुंदर दशामें छवी छिनता; रोग वसे नोगमें संयोगमें वियोग वसे, गुनमें गरव वसे सेवामांहि दीनता;
और गर्वरोति जेत। गर्जित असाता सेतो, સાતાજી સી હૈ ઐસી નાસીનતા.”I ? //
ગુરૂના મુખથી આ પ્રમાણે કવિતા સાંભળી ગૃહી અને યતિ બંને શિષ્ય ઘણાજ પ્રસન્ન થયા, અને તેમણે પિતાના ઉપકારી ગુરૂને ઘણોજ આભાર માન્ય.
કd:
i
-
-
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com