________________
આ જગતમાં સારું શું છે? ભાવપૂર્વક થવાથી તારા મનને પૂર્ણ પ્રતીતિ આવશે.
તે વિદ્વાની આવી સલાહ લઈને તે અભ્યાસી શેાધકચંદ્રપિતાના વડિલેની આજ્ઞા લઈ ગુર્જર દેશમાં ગયો. અને ત્યાં ગુર્જરપુરમાં આવી, તેણે કઈ છાત્રાલયમાં નિવાસ કર્યો. ઘણે વખત ત્યાં વસવાથી તે વિનીત અને સુશીલ અભ્યાસીને સારા સારા કુટુંબના ગૃહની સાથે પરિચય થયું. તેથી તેનું જવું આવવું સારા સારા કુટુંબમાં થવા લાગ્યું.
એક વખતે તે અભ્યાસી કોઈ ગૃહસ્થને ઘેર બેસવા ગયે. ત્યાં કુટુંબનાં ઘણાં માણસે એકઠા થઈ એકબીજાની ઠઠા મશ્કરી કરતા હતા. તેમાં કેટલાએક મશ્કરા મિત્રો એકઠા થયા હતા. શેધચંદ્ર ત્યાં જઈ બેઠે. એટલે તેમણે તેને મશ્કરીથી માન આપ્યું. સુશીલ શેધકચંદ્ર કાંઈ પણ રોષ કર્યા વિના બેશી ગયે. ડીવાર તેઓમાં હડાબાજી શરૂ થઈ. છેવટે એક ક્રોધી માણસની હાંસી કરવામાં આવી, તે મણ સને હાંસી રૂચી નહીં, અને તેણે ગુસે કરી પેલા હાંસી કરનારને લપડાક મારી, એથી તેણે તેને સામી લપડાક મારી, બંનેની વચ્ચે મેટ તકરાર થઈ પડે. તે વખતે તે કુટુંબના માણસમાં પક્ષાપક્ષીથી મો ટે વિખવાદ ઉત્પન્ન થયે. એથી શેધકચંદ્ર કંટાળી ત્યાંથી ઉઠી ગયે. આ ઉપરથી તેણે નિશ્ચય કર્યો કે, હાસ્ય કરવું એ સારૂં નથી. જ્યાં વિશેષ હાસ્ય કે હાંસી થાય છે, ત્યાં વિખવાદ વધે છે.
બીજે દિવસે શેધકચંદ્રના સાંભળવામાં આવ્યું કે, આજે કેટલાએક વિદ્વાન મિત્રોની મંડળી ભેગી થવાની છે, તેથી તે સમય મેળવી તે મંડળીને આનંદ મેળવવાને ગાયે, તે મંડળીમાં સારા સા રા વિદ્વાને એકઠા થયા હતા. છેડી વાર પછી તેઓની વચ્ચે ચર્ચાને આરંભ થા. તે આરંભ સંસ્કૃત ભાષામાં થયે. સંસ્કૃત ભાષામાં બેલતા એક વિદ્વાન “વ્યાયામ એવું અશુદ્ધ પદ બલી ગયે. બીજા વિદ્વાને કહ્યું પાત્ર શબ્દનું સાતમી વિભક્તિનું રૂપ વ્યાયામ ન થાય. પણ “જાથે એવું રૂપ થાય. પિલા દુરાગ્રહી વિદ્વાને તે રૂપ સિદ્ધ કરવા માંડ્યું. અને વિતંડાવાદ શરૂ કર્યો. તેમાં પણ પક્ષાપક્ષી શરૂ થઈ. અને છેવટે મેટે કલહ થઈ પડયે, આખરે શેધકચંદ્ર કંટાળીને તે મંડળીમાંથી ઉઠી ગયે, તેણે વિચાર કર્યો કે આ જગતમાં Sh. K.-૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com