________________
જ્ઞાનીની અવસ્થા.
૪૫
તેને ધન્યવાદ આપ્યા. અને તેના કહેવા પ્રમાણે બધી વાત કબૂલ કરી, પછી પુણ્યસાર પેલા વ્યાઘ્રમુખ યક્ષના મદિરમાં ગયા, રાજા વગેરે નગરનાં આગેવાન લેાકેા તેની સાથે ગયા. જેવામાં તે યક્ષમ દિરમાં દાખલ થયા. ત્યાં યહ્ને પ્રસન્ન થઇને કહ્યું, હું મહાશય પુણ્યસાર, તને ધન્ય છે, તારા જેવા પરપકારી પુરૂષ જગતમાં ઘેડા છે, ખીજાના ત્રાણુને બચાવા પેાતાના પ્રાણનો ભેગ આપનારા તને હજારવાર ધન્યવાદ ઘટે છે, તારા જેવા પવિત્ર આત્માના ભાગ લેવે—એ મને અધિત છે, તું પાછો જા, તારા પુણ્યના પ્રભાવથીજ મહામારીને રેગ શાંત થઇ જશે, અને ચ'પાનગરીની સર્વ પ્રજા સુખી થશે. યક્ષના આવાં વચને સાંભળી રાજા અને બીજા લેકે! આશ્ચય પામી ગયા, અને ધનસારના હૃદયમાં અતિશય હર્ષ ઉત્પન્નથયા. ત્યારથી રાજાએ પુણ્યસારને બહુ માન આપી પોતાના રાજ્યમાં રાખ્યા હતા.
હે શિષ્ય, આ દ્રષ્ટાંત ઉપરથી તારે સમજવાનું છે કે, જે પુણ્યસાર હતા, તે લેાકેાત્તર જ્ઞાની સમજવે, અને જે ધનસાર હતા, તે લૈકિક જ્ઞાની સમજવા. લેાકેાત્તર જ્ઞાનવાળા પુરૂષ પોતાના શરીર ને અને આ જગના બધા પુલિક પદાર્થને નાશવંત ગણી તેમાં મમત્વ રાખતો નથી. જેનાથી પુણ્ય ધાય, અને ધર્મ સધાય, તેવાં કામ કરવાને તે હમેશાં તત્પર રહે છે. કદ પુણ્યના ઘણા લાભ થતા હોય. તે પ્રાણના ભોગ આપવાને પણ તે તૈયાર થાય છે, તેના માં જરાપણ સ્વાધ બુદ્ધિ હૈતી નથી, તે પરાર્થનેજ સ્વાર્થ માને છે. અને પરિહતમાંજ પોતાનુ હિત સમજે છે. તેવા લેાકેાન્તર જ્ઞાની પુ રૂષનુ જીવન આ જગને ઉપયોગી થાય છે, અને તેજ ખરેખરા જ્ઞાની કહેવાય છે.
જે ધનસાર હતા, તે લૈકિક જ્ઞાતી સમજવા. લાકક જ્ઞાની હુમેશાં આ લોકનાં કાર્યો સાધવામાં કુશળ હેાય છે. તેનામાં પરેપકાર કરવાની વૃત્તિ હોય છે. પણ જો પરોપકાર કરવાથી પેાતાને કોઇ જાતની હાનિ થતી હાય, તે તે તેવે! પરોપકાર કરતા નથી. પોતાના હિતની સાથે બીજાનું હિત થતું હોય, તા તેવું કરવાને તે તત્પર થાય છે. તે આ જગના વ્યવહારને સાચા ગણે છે. અને લાકિક કાર્યો સાધવામાંજ પોતાના જીવનની સાર્થકત! માને છે. તેવા લાકક જ્ઞાની પુરૂષ આ માનવ જીવનના ખરેખરો ઉપયોગ કરી શકતો નથી. અને પરમાર્થ સાધવામાં પણ તે પોતાના સ્વાર્થને છોડતા નથી. તેથી તે લેાકેાત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com