________________
શ્રદ્ધા.
મે
વરસાદ ચડી આવશે, અને તેથી ભારે તાફાન થશે. એ વિદ્વાન્ નિમિ ત્તિયાની વાણી ઉપર મને વિશ્વાસ આવ્યે,અને તેથી તમને આજે ઘર મહેર મેાકલવા, એ મને ચેાગ્ય લાગ્યુ નહી. પિતાના મુખની આ વાણી સાંભળી શેાધને શાંતિ વળી, અને પાડશાળામાં નહીં જવાના હે. તુને જાણુવા માટે જે તે ઉદ્ગાપેહ કરતે હતા. તે ઉડ્ડાપાડુ તેણે છેડી દીધે!, અને તે સત્ય હેતુ જાણી તેના હૃદયમાં નિશ્ચય થઇ ગયા.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી દ્રવ્યસમ્યકત્વ-દ્રવ્યશ્રદ્ધા અને ભાવસમ્યકત્વ-ભાવશ્રદ્ધા એમને પ્રકાર સારી રીતે સમજાશે. જે સૂ*મ અને વિચાર કરે નહી, માત્ર વીતરાગના વચન ઉપર પ્રતીતિ રાખે. કારણ કે, તે સમજે કે, જેમને રાગદ્વેષ નથી. એવા જિનેશ્વર પ્રભુનાં વચન યથાર્થ હોય, તે વિષે કાંઇ પણ ઉડ્ડા પેાહ કરે નહિં, તે પુરૂષ દ્રવ્યસમ્યકત્વ-દ્રવ્યશ્રદ્ધાવાળા કહેવાય છે. અહીં વસુધરના પુત્ર જે ખેાધ હતે, તે દ્રવ્યશ્રદ્ધાવાળે! સમજવા. જયારે તેના પિતા વસુઘરે પાઠશાળાએ જવાની ના કહી, ત્યારે તેણે તેના હેતુ વિષે કાંઇપણુ વિચાર કર્યા નહિ. ફક્ત પિતા પુત્રના હિતેચ્છુ હોય છે, તેથી તે જે કહે તે કરવું જોઇએ. આવેા સ્થળ વિચાર કરી તે બેશી રહ્યો. પાઠશાળાએ ગયા નહિ. એ દ્રશ્યશ્રાનુ પૂર્ણ દષ્ટાંત છે.
જે ભવ્યજીવ, જીવ, અજીવ વિગેરે પદાર્થીને સ્યાદ્વાદની શૈલીથી જાણે. એટલે માત્ર ઉપર ઉપરના અર્થ થી ન જાણે, પણ સાત નય, ગ મ, ભંગ, પ્રમાણુ નિક્ષેપ વિગેરેથી ઉહાપેાહ કરી જાણે તેભાવસમ્યકત્વ એટલે ભાવ શ્રદ્ધાવાળા કહેવાય છે. ઉપરના દૃષ્ટાંતમાં વસુધરના પુત્ર જે શેાધ છે, તે ભાવ શ્રઢાવાળે સમજવે. જયારે તેના પિતા વસુધરે શેાધ પુત્રને પાઠશાળામાં જવાની ના કહી, ત્યારે તે તે વિષે તર્ક વિતર્ક કરવા લાગ્યું. છેવટે પિતા પાસેથી હેતુ જાણી તેના ખરા અર નિશ્ચય કર્યો હતા. તેથી ભાવ શ્રદ્ધાનું સંપૂર્ણ દષ્ટાંત તે સમજવે.
હૈ વિનીત શિષ્ય, એ અને પ્રકારની શ્રદ્ધામાં ભ વશ્રદ્ધા ઉત્ત મ ગણાય છે. તેથી એશ્ચંદ્ધાને ગ્રહણ કરવા તત્પર થવું.કારણ કે, દ્રવ્યશ્ર દ્ધાથી વખતે કોઇવાર કુમાર્ગે દ્વારાઇ જવાય છે. કાઇ કુશુરૂ પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com