________________
વિવેક.
૨૮૭
આ વાંચતાં મારા હૃદયમાં શકા ઉત્પન્ન થઇ કે, આ જગમાં સુલ ભ વસ્તુ શી હશે ? અને ફૂલભ વસ્તુ શી હશે ? એ મારે પાતાને પણ જાણવી જોઇએ. મેં તે વિષે ઘણા વિચાર કર્યાં, પણ મારા હૃદય માં કાઇ પણ વાત નિઃશંક થઇ નહીં. છેવટે મે' વિચાર કર્યાંકે, આ જગમાં સ ́સાર સુલભ છે અને મેાક્ષ તુ ભ છે, તેથી એ અને વસ્તુને ઉદેશીને આ લેખ લખેલે હશે. તથાપિ મારા મનને સંતાષ થયા નહીં. કારણકે, સ’સારની સુલભતા અને મોક્ષની દુ ભતા પ્ર ખ્યાત છે. તેથી કાંઇ વિશેષ ચમત્કાર આવતા નથી, માટે આ લેખ નુ રહસ્ય કાઇ વિલક્ષણ છે. પછી મે' મારી બુદ્ધિના ખળથી ઘણા વિચાર કર્યાં, તે પણ મારી એ શકા દૂર થઇ નહી' પછી હું એ મ હાત્માને શેાધવાને બહાર નીકળ્યા છું. તે મહાત્માં ઘણા દ્વિવસ થયાં ચાલ્યા ગયા છે, તેથી તેમના પુનઃ સમાગમ થવા અશકય જાણી હું જગલમાં ભમ્મુ છું. તેવામાં મારા પુણ્ય ચેગે આપના મેલાપ થઈ આવ્યા છે. હવે આપ કૃપા કરી મારી તે શકાને દૂર કરો. આ જગમાં સુલભ અને દુર્લભ વસ્તુ શી હશે? તે મને સારી રીતે સમજાવા જ્યાંસુધી મારા હૃદયમાંથી એ શકારૂપ શલ્ય દૂર થશે નહીં, ત્યાંસુધી મને શાંતિ થશે નહિ', ”
‘ભદ્ર,
તે આસ્તિક પુરૂષના આવાં વચન સાંભળી તે મહાત્મા હૃદયમાં પ્રસન્ન થઇ ગયા. અને તરત તેએ મૃદુહ્રાસ્ય કરતા મેલ્યા તારી શકા ચેાગ્ય છે. તે જે સુલભ અને દુર્લભ વસ્તુ વિષે લેખ વાંમ્યા હતા તે લેખના આશય ગભીર છે ‘ આ સંસાર સુલભ છે અને સાક્ષ દુર્લભ છે’ એવા તેના સામાન્ય આશય નથી. હવે તે આશય હું તને સ્પષ્ટરીતે કહું', તે તુ' સાવધાન થઇને સાંભળ—“ આ જગમાં વિવેક અને અવિવેક એવી એ ભાવ વસ્તુ છે. તેમાં આ દેહુ એજ આત્મા છે’ એમ જે જાણવું, તે અવિવેક કહેવાય છે. અને દેહ તથા આત્માના જે ભેદ સમજવા, તે વિવેક કહેવાય છે. આ જ ગતુમાં સંસારની અંદર અવિવેક સુલભ છે અને વિવેક દુર્લભ છે. કહેવાની મતલબ એવી છે કે, આ સંસારમાં ‘ શરીર તેજ આત્મા છે,
આ શરીર હું છું’ એવી જે બુદ્ધિ તે સુલભ છે તેનું નામ અવિવેક કહેવાય છે તે અવિવેકને લઈને માણસ “ હું એટલું છું, હું વિચારૂ છું એમ જે જાણવું, તેજ આત્મા છે. પરંતુ મન, વચન અને કાયાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com