________________
૫૮
જૈન શશિકાન્ત શમાં ચારિત્રની પૂર્ણ ગ્યતા આવે, ત્યાં સુધી મને આપની સાથે રાછે. હું આપની વૈયાવચ્ચ કરીશ.” મુનિએ મંદ અને મધુર સ્વરે જણાયું–“ભદ્ર, જયાં સુધી તારે ગૃહસ્થ વેષ હોય, ત્યાં સુધી મારાથી તને રાખી શકાય નહીં. જે તારી ઈચ્છા હોય તે હું તને મહાનુભાવ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયનું રચેલ એક પદ્ય આપું, તે મુખે કરી લેજે; અને હમેશાં તેનું સ્મરણ કરજે. એટલે તારા હદયગૃહમાંથી એ
પૃહારૂપી ચાંડાલી દૂર થઈ જશે.મુનિરાજનાં આ વચન સાભળી તે તરૂણ શ્રાવક પ્રસન્ન થઈ ગયે, અને તેણે તે પદ્ય લખી આપવાની મુનિને પ્રાર્થના કરી. પછી તે મહાનુભાવે તેને નીચે પ્રમાણે તે પણ લખી આપ્યું હતું—
"निस्कशनीया विदुषा स्पृहा चिचगृहाबहिः । મનાત્મતિ રાંડછી સંમતિ થા” RI
વિદ્વાન્ પુરૂષે પૃહાને પિતાના હદયરૂપી ગ્રહમાંથી બાહેર કાઢવી જોઈએ, કારણ કે, તે પૃહા અનાત્મરતિરૂપ ચાંડાલીને સંગ
કરે છે.”
આ પથ લઈ તરૂણ શ્રાવકે મુનિને ઉપકાર માની તેમને વેદના કરી હતી. પછી તે મહામુનિ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા હતા. પાછળથી તે પદ્યરૂપી રત્નને પિતાના હદયરૂપી દાબડામાં રક્ષણ કરતે અને હમેંશાં તેનું સ્મરણ કરતા તે તરૂણ શ્રાવક તદન નિસ્પૃહ થયે હતે. અને તે ઉપકારી મુનિની પાસે ચારિત્ર લઈ આ ત્મધમને સંપાદક થયો હતે.
ગુરૂ કહે છે—હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, પૃહા એ કે નઠારે ગુણ છે, અને નિઃસ્પૃહતા એ કે સદ્દગુણ છે. જે મનુષ્ય એવી નિઃસ્પૃહતા ધારણ કરે, તેજ આ સસારના પારને પામી સિદ્ધગતિ સુધી પહોંચે છે.
હે વિનીત શિષ્ય, આ જગતમાં ઘણાસ્પૃહા રાખવાના ગુણ થી હલકા બની આ સંસારસમુદ્રમાં મગ્ન થાય છે. સ્પ્રહાવાળા માશુ ઘાસ અને રૂના જેવા હલકા છે, તે છતાં તેઓ સંસારસાગરમાં ડુબી જાય છે, એ આશ્ચર્યની વાર્તા છે. આ વખતે યાતશિષ્ય વિનય ચી પ્રશ્ન કર્યો–“ભગવન, આપે નિઃસ્પૃહતાનું સ્વરૂપ દષ્ટાંત સાથે બતાવ્યું, તે સાંભળી મારા હૃદયનું અંધકાર દૂર થઈ ગયું છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com