________________
જૈન શશિકાન્ત. નથી, તે પછી ઇશ્વરને પણ કd હે જોઈએ. જ્યારે ઈશ્વરને કઈ કર્યા હોય તે, પછી તેને પણ કઈ કર્તા હો જોઈએ. એવી રીતે અનવસ્થા દેષ આવે છે, માટે આ જગત્ છે કેાઈ કર્તા નથી એમ સિદ્ધ થાય છે.
હે શિષ્યએ વિષે આપણું જૈન શાસ્ત્રમાં ઘણું વિવેચન કરી લખેલું છે, તે હું તને કઈ પ્રસંગે જણાવીશ. તથાપિ તારે તારા હૃદય માં એટલે તે નિશ્ચય રાખવે કે, જડ તથા ચેતન–એ બંને પદાર્થ અનાદિકાળથી ચાલ્યા આવે છે. તે શાશ્વત છે, અને અબાધિત છે. તે બંને વસ્તુથી જ આ જગત્ છે. જગતમાં જે જે પદાર્થો રહેલા છે, તે જડ તથા ચેતનથી ભરપૂર છે તે શિવાય જે બીજા તો છે, તે તેઓને આશ્રીને રહેલાં છે. તેમને તેમનામાં સમાવેશ થાય છે, અને તેથી એકંદર નવ તત્ત્વ માનેલાં છે.
શિષ્ય–ભગવન, આપે કૃપા કરી સમજાવ્યું, તેને માટે હું આપને ઉપકાર માનું છું. આપના વચને એ મારા હૃદયની શંકાને દૂર કરી દીધી છે. હું સર્વ રીતે નિઃશંક થયે છું. હવે જે જાણવા જેવું હેય, તે કૃપા કરી કહે.
–ભદ્ર, હવે તારા મનમાં જે શંકા રહેતી હોય, તે પ્રગટ કર એટલે હું તે વિષે તને યેગ્ય સમજૂતિ આપી, તારી શંકાનું સમાધાન કરૂં.
ગુરૂના આવાં વચન સાંભળી શિષ્ય હૃદયમાં પ્રસન્ન થઈ ગઈ. અને તેના શુદ્ધ હૃદયમાં ગુરૂ તરફ પવિત્ર અને પૂજ્ય ભાવ પ્રગટ
થયે.
બોધિ રત્ન. कथमपि समवाप्य बोधिरत्नम् युगसमिक्षादिनिदर्शनादुरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन्
किम प हितं बनसे यतोऽर्थितं शम् ॥ १ ॥ | ભાવાર્થ-હે ભવિ પ્રાણી, યુગલમિલા વિગેરે દશ દષ્ટાંતથી દુખે મેળવી શકાય એવા બધિરત્નને માંડ માંડ મેળવી કામ ક્રોધાદિ અંતરના શત્રુઓને વશ નહીં થતા તું તારું કાંઈપણુ હિત કર, જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com