________________
દુર્ગુણુ દૂર કરવાના ઉપાય.
૧૭૩
કે, હું હૃદયમાં કોઇ જાતના સ ંદેહ રાખતા નથી. હું નિઃશ’સય થઈ શત્રુઓની ઉપર પ્રવસ્તુંછું, તેથી મારો વિજય થાય છે. ખીજાએ કહ્યું, મહુારાજા, હું કેાઈ જાતના બદલાની ઇચ્છા રાખતા નથી, તેથી મારે સર્વથા વિજય થાય છે. ત્રીજો મેલ્યા-રાજેન્દ્ર, કેાઇ પણ ગમે તેવા ખરાબ શત્રુ હાય, તે પણ તેને જોવાથી મને ગ્લાનિ આવતી નથી. આ ગુણુને લઇને મારો હમેશાં વિજય થાય છે. ચાથા બાલ્યા− ુ કેઇના ડગાવાથી ડગતા નથી, અને સત્ય ઉપર નજર રાખી મારૂં કવ્ય કરૂં છું, આથી મારા ઉત્તમ પ્રકારે વિજય થાય છે. પાંચમાએ કહ્યું, મહારાજા, હું કાઇના દોષ કાઢતા નથી, તેમ જોતા નથી, અને માત્ર કર્ત્તવ્ય તરફ લક્ષ રાખી મારૂં કામ બજાવું છું, એથી કેાઇ પણ શત્રુ મારે પરાભવ કરી શકતા નથી. છઠ્ઠા ખેલ્યા—મારામાં મનને સ્થિર રાખવાનો ગુણ છે. ચિત્તની ચંચળતા દૂર કરી શકું છું, તેથી મારે સ શત્રુ ઉપર વિજય થાય છે. સાતમાએ કહ્યું, મહારાજા, મ ને મારા પેાતાના આત્મા ઉપર એવા વિશ્વાસ અને પ્રેમ છે કે, જે પ્રેમ બીજાના આત્મા ઉપર પ્રેરૂં, એટલે તેના આત્માની દ્વેષ તથા ઈર્ષ્યાની લાગણી મારા તરફ શિથિલ થઇ જાય છે, તેથી તે મારે વશીભૂત થાય છે. આઠમાએ કહ્યું, મહારાજા, મને મારા સાધનમાં અને સ્વરૂપમાં એવા ઉત્સાહ છે કે, જેથી હું બીજાઓને હરાવામાં સર્વ રીતે સમર્થ થઈ શકું છું.
આ પ્રમાણે તે આઠે મહાવીરાએ પોતપાતાના ગુણા દર્શાવ્યા. તે સાંભળી મહારાજા વિમલસિંહ હૃદયમાં ઘણા પ્રસન્ન થયા, અને તે પેતાના વિજયમાં સ રીતે નિશ્ચિંત થઇ ગયા. તરતજ તેણે તે આઠ ચાન્દ્વાએની સાથે રહી પેલા સામા યુદ્ધ કરવા આવેલા શત્રુરાજાએ ઉપર ચડાઈ કરી, અને તેમાં તે વિજયી થયે. તે શત્રુરાજાઓ અત્યંત પરાભવ પામી પોતપોતાના રાજ્યમાં જીવ લઈને નાશી ગયા, અને રાજા વિમલસિંહ વિજય મેળવી પેાતાના રાજ્યમાં સુખ સમાધિથી રહ્યા, અને તેણે હૃદયથી એ ઉત્તમ ઉપાય દર્શાવનારા મ ત્રીશ્વરના ઉપકાર માન્યો.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી જે મેધ ગ્રહણ કરવાના છે, તે તું સાવધાન થઈને સાંભળ~~
જે રાજા વિમલસિંહ તે સ'સારી આત્મા સમજવે, તે ભવિજીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com