________________
૧૫
જૈન શશિકાન્ત.
સુખી થાય છે, તેવામાં તેને જીવને મળે તેવે, હૃદયમાં વિચારવાયુ ઉપન્ન કરનારા, ખારાકલઇ શકાય નહિં તેવા, ખીજાને ખારાક લેતાંનહીં એઈ શકાય તેવા અને બીજા તરફ્ સ પ્રકારે તિરસ્કાર બતાવાય એવા જે ભંયકર રોગ લાગુ પડે છે,તે ચેાથેા કષાય લેાભ સમજવે. આ લાભરૂપી રાગ લાગુ પડવાથી મનુષ્ય પોતાની પાસે જે પરિગ્રહ હોય, તેની રક્ષા કરવામાં અને વધારે પરિગ્રહ મેળવવામાં ચિંતાતુર રહે છે, અને તેથી તેના જીવ અન્યા કરે છે. · હું કયા પ્રકારથી વધારે પૈસા મેળવું ? કેવી રીતે પૈસાને બચાવ થાય? આવી આવી લેલુપતાથી તેના હૃદયમાં વિચારવાયુ થયા કરે છે. બીજા કાઇ ઉદાર માણસા પેાતાના વૈભવને ઉપભાગ કરે, તેને તે જોઈ શકતા નથી. કેાઇ માણસ તેની પાસે આવે તે ‘ રખેને આ મારી પાસે કઈ માગશે’ એવી શ કા લાવી પેાતાની પાસે આવનારા માણસા તરફ તે અભાવ બતાવે છે. લાભને લઇને તે કેાઈનું સાંભળતા નથી. તેના હૃદયમાં પ્રાપ્ત ધનની રક્ષા કરવાના અને અપ્રાપ્ત ધનને મેળવવાના વિચારા આવ્યા ક૨ છે. આ લાલરૂપ રોગવાળા પથિકરૂપી સ`સારી જીવને તે વૈદ્યરૂપ મહાત્માની પાસે લાવવામાં આવે છે. પછી તે મહાત્મા તેને આષ ધ આપે છે, મહાત્માએ તે રાગ શમાવવાને જે કેટલીએક ચીત્તે તે ની પાસે મગાવી બતાવી અને તેના ગુણ દોષ કહ્યા હતા, તે લેભરૂપ રાગને ટાળવાના ઉપાય હતા. જ્યારે આ જગત્ની બધી વસ્તુ ગલિક અને નિર્ગુણ છે, એમ સાબિત કરવામાં આવે, એટલે મનુષ્યના હૃદયમાંથી લે।ભને નાશ થઈ જાય છે. પછી તેને જે છાતી ઉપર ચાર ડાઘવાળે કાઢના રાગ થયા, તે મેહુ સમજવા, માહુને લઇને ક્રોધ, માન, માયા અને લેાભ ઉત્પન્ન થાય છે. તે ચાર કષાય તે ચા ૨ ડાઘા સમજવા.તેને શમાવાને વેઢે પાંચ આષધોના કવાથ અતાન્યા હતા, તે પાંચ આષધ તે પાંચ મહાવત સમજવાં. તેના કવાથ એટલે સયમ, પચમહાવ્રતા સાથે સયમ લેવાથી હૃદયની અંદર રહેલા કેઢના ચાર ડાઘારૂપ ચાર કષાયે સાથે મેહના રોગ દૂર થઇ જાય છે, અને તેથી સ'સારી જીવ સર્વ રીતે પરમ સુખને પ્રાપ્ત કરે છે. પ્રથમ જે તે પથિકના શરીરને વિરેચન વગેરેથી શુદ્ધિ કરી, તે પચમહાવ્રત સાથે સયમ લેવાની ચૈાગ્યતા સમજવી. સ’સારી જીવને પ્રથમ પ‘ચમ હાવ્રત સહિત સયમની ચેાગ્યતા જોઇ—તેની પરીક્ષા કરી પછી તેને
પુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com