________________
માહ
૧૫૫ મોકલવા માંડે, કેટલાએક દિવસ સુધી તેમ કરવાથી તે પથિક પાછો તંદુરસ્ત થઈ ગયે.
કેટલાએક દિવસ તંદુરસ્તી ભેગવ્યા પછી તે પથિકને પાછો એક બીજો રેગ લાગુ પડશે. તે રેગથી તેના મનમાં કુવિચાર આવ્યા કરતા, શરીરે બેચેની રહેતી અને અનેક જાતની નઠારી ચેષ્ટાઓ તે કરતે હતે. આ રોગ જે હદયમાં ભય પામેલા તે કુટુંબીઓ પાછા તેને તેજ વિદ્વાન વૈદ્યની પાસે લઈ ગયા. વિદ્વાન વૈધે તે રોગનું નિદાન કરી તેને એવું રસાયન આપ્યું કે, જેથી તે થોડા દિવસમાં રગ મુક્ત થઈ ગયે.
થોડા દિવસ તંદુરસ્તી ભેગવ્યા પછી તેને પાછો એક ભયંકર રેગ લાગુ પડે. એ રેગથી તેને જીવ બળ્યા કરતે, હદયમાં વિચારવાયુ ઉપડતે, ખેરાક લઈ શક્ત નહિ, બીજા બેરાક લે તે જોઈ શક્તિ નહિ, કઈ માણસ તેની પાસે આવે છે તે તરફ અભાવ બતાવતે, કેઈનું સાંભળતે નહિ, કોઈ આવી કાંઈ કામ બતાવે, તે હૃદયમાં ખેદ પામતે અને બધાને તિરસ્કાર કરતે હતે. તે રેગને લઈને તેની આવી સ્થિતિ જોઈ તેના કુટુંબીઓ હદયમાં ભય પામી ગયા. પુનઃ પેલા વિદ્વાન્ વૈદ્યની પાસે તેને લઈ ગયા. દયાળુ વૈવે તે રોગનું નિદાન કરી તેને ઔષધ આપ્યું, જેથી તે રેગની જરા શાંતિ થવા લાગી, વળી તે રેગ શાંત કરવાને તે વૈદ્ય કેટલીક ચીજો લાવી તેની દષ્ટિએ કરી અને તેના ગુણ દેષ દર્શાવવા માંડ્યા, એથી તેને સારે આરામ થવા લાગ્યા, છેવટે તે ભયંકર રોગમાંથી મુક્ત થઈ ગયે.
આ પ્રમાણે ઘણે વખત તે તંદુરસ્ત રહ્યો. પછી એક વખતે તેની છાતી ઉપર ચાર ધેળા ડાઘ પડ્યા-આથી તેના કુટુંબીઓ ગભરાઈ ગયા, અને તેને પેલા વિદ્વાન વૈદ્યની પાસે લઈ ગયા. તે વિદ્વાન વૈદ્ય પથિકની છાતી જોઈને કહ્યું કે, “આને કોઢને રેગ થયે છે, જો તેને સદ્ય ઉપાય કરવામાં નહિ આવે, તે તે કેઢ તેના આખા શરીરમાં પ્રસરી જશે, અને તેથી તેનું શરીર બગડી જશે.” આથી તે પથિક અને તેના કુટુંબીઓ ઘણે ભય અને ખેદ પામી ગયા. પછી તે કુટુંબીઓએ તે વિદ્વાન વૈદ્યને પ્રાર્થના કરી કે “કૃપાળુ ભદ્ર, આ ભયંકર રોગને નાશ કરવાને ઉપાય બતાવે, અને તેમાં જે કાંઈ ખર્ચ થાય તે માગી લે, અમે આપને ઉપકાર કદિ પણ ભૂલીશું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com