________________
સાત ભય,
૧પ૧ ભાઈ ખ લઈ તેનું ધન ચેરવાને આવ્યું હતું, અને તેથી “આ માહું ધન લઈ જશે એ જે તેને ભય થયે હતું, તે ત્રીજું આદાનય સમજવું. પિતાનું દ્રવ્ય અથવા પદાર્થ બીજો લઈ જશે” એ જે ભય તે આદાનભય કહેવાય છે.
એક વખતે ભેજન કરવા બેઠેલા ધર્મપાલને એક પુત્ર મેડી ઉપરથી પડી ગયે, અને તે અકસ્માથી તેને જે ભય લાગે, તે ચેશું આકસ્મિભય કહેવાય છે. એવી રીતના જે અકસ્માત્ ભય આવી પડે તે બધાની ગણત્રી આકસ્મિક ભયમાં થાય છે.
એક સમયે ધર્મપાલને રાજાને દૂત બોલાવા આવ્યું, અને તે ની બહેને પિતાના નાનાભાઈઓને પિતૃધન અપાવાને રાજાને ફરીયાદ કરેલ, તે ઉપરથી રાજાએ ધર્મપાલને કેધાવેશમાં ઠપકો આપે, અને તેને તેના અધિકારથી દૂર કરી તેની આજીવિકા બંધ કરી. આ થી ધર્મપાલને જે ભય થયે હતા, તે પાંચમું આજીવિકા ભય સમજવું. - એક વખતે રાત્રે સુતેલા ધર્મપાલને કઈ પુરૂષ હાથમાં ન લઈ મારવા આવેલ અને તેની પુત્રીની માગણી કરેલ–તે વખતે ધર્મપાલને જે ભય થયેલ તે છઠું મરણય સમજવું.
તે પછી કોઈ સમયે ધર્મપાલ ચૈટામાં ફરવા નીકળે, તે વ. ખતે લોકોના મુખથી પિતાની અપકીર્તિ સાંભળી તેને જે ભય થયે હતે, તે સાતમું અપયશ ભય સમજવું.
- હે શિષ્ય, આ પ્રમાણે દરેક સંસારી જીવને આ સંસારમાં સાત પ્રકારના ભય ઉત્પન્ન થાય છે. ધર્મપાલ એ સાત ભયથી પીડિત - યે હતું, તથાપિ તેણે પિતાના ભાઈઓને પિતૃધન વહેંચી આપ્યું ન હતું. તેનું કારણ એ હતું કે, તે પિતાની રસદા નામની સ્ત્રીને આધીન થઈ રહેતું હતું. રસદારૂપી માયાના તાબામાં રહેલે સંસારી જીવ ગમે તેટલે દુઃખી થાય, તોપણ તે આ સંસારના સાત ભયમાંથી મુક્ત થતું નથી. તેથી ભવ્ય જીવે એવી નઠારી માયાને ત્યાગ કરછે કે, જેથી તે સાત ભયમાંથી મુક્ત થઈ ધાર્મિક કાર્ય સાધી શકે છે. જે સંસારી જીવ માયાને આધીન રહે છે, તે આ સંસારના સાત ભયમાંથી મુકત થઈ શકતો નથી, એટલું જ નહિ, પણ તે આખરે ધમેપાલની જેમ સાત ભયથી પીડિત થઈ મૃત્યુને શરણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com