________________
શ
भानुचंद्र गणिचरित
અકબરના દરબારમાં જૈન ધર્મના પ્રભાવ જમાવનાર અને જૈન સમાજની પ્રતિષ્ઠા વધારનાં મહેાપાધ્યાય ભાનુચન્દ્રગણિનું અપૂ જીવનચરિત્ર જે તેમના પ્રધાન શિષ્ય મહેાપાધ્યાય સિદ્ધિચંદ્રનું બનાવેલું છે, પ્રથમ જ પ્રકાશિત થાય છે. કઈ રીતે અકબર જેવા મહાપ્રતાપી મુગલસમ્રાટ જૈન ધર્મ તરફ અત્યંત આદર ભાવ રાખતા થયા તેને જો સ'પૂર્ણ વિશ્વસનીય ઇતિહાસ જાણવા હાય તે! આ ગ્રંથ અવશ્ય અવલેાકવા જોઇએ. આ ગ્રન્થનું સપાદન શ્રીયુત મેહનલાલ ક્લીચંદ દેસાઇએ કર્યું છે. અને અંગ્રેજીમાં વિસ્તૃત ઉપેક્ષાત, ગ્રન્થસાર, ઐતિહાસિક નોંધો આદિ લખીને ગ્રન્થને સુન્દર રીતે સજાવ્યે છે. અંતમાં કેટલાય પરિશિષ્ટા પણ આપેલાં છે મૂળ પ્રતિના આદિ અને અતના પાનાના ફોટા બ્લોક પણ આપવામાં આવ્યાં છે. મૂલ્ય ૫-૮-૦
खरतर गुर्वावलि
ગુૉવલિ વિષયક સાહિત્યમાં એક અદ્ભુત અને અપૂર્વ કૃતિ ૪૦૦૦ જેટલા શ્લેાકવાળી આ ગુર્વાવલ અનેક ઐતિહાસિક બાબતાથી ભરપૂર અને વિશિષ્ટ વસ્તુ પૂર્ણ છે શ્રી જિનેશ્વરસૂરિથી લઈ જિનપદ્મસૂરિના પટ્ટાભિષેક સુધીને! એમાં જે ઇતિહાસ આપવામાં આવ્યા છે તે અન્યત્ર અજ્ઞાત એવે છે અને અતિ વિસ્તાર સાથે સર્વથા વિશ્વસનીય રીતે એ આપવામાં આવ્યા છે.
મારવાડ, મેવાડ, માલવા, વાગડ, ગુજરાત, સૌરાષ્ટ, સિન્ધ, દિલ્લી અને પૂર્વ દેશવાસી અનેક સમર્થ શ્રાવકા અને કુટુમેનાં કીતિ કલાપેાતુ બહુ જ સુન્દર વર્ણન એમાંથી મળી આવે છે. પ્રસ્તાવંનાં પરિશિષ્ટ, વિશેષ નામાનુક્રમ સાથે ઉત્તમ રીતે સપાદિત કરવામાં આવી છે.
મૂ. ૭-૧૨-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com